. પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃતી શોધવા તેમજ અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન- ૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો નરેંદ્રસિંહ કચરાજી બ.નં. ૭૬૫૫ તથા પો.કો રાજેંદ્રકુમાર કાંતીલાલ બ.નં. ૧૧૮૪૧ નાઓને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીક્ત આધારે વોચમાં રહી સાબરમતી હદ વિસ્તારમાંથી સાબરમતી અચેર સ્મશાન પાસેના રસ્તે જાહેરમાંથી આરોપી નિતેષ ઉર્ફે રોહિત લક્ષ્મણભાઇ જાડેજા(છારા) રહે છારાનગર અચેર ગામ સાબરમતી અમદાવાદ શહેર વાળો મહિંદ્રા કંપનીની કેયુવી૧૦૦ ફોર વ્હિલર ગાડીમાં આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનની ખોટી નંબર પ્લેટ લગાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ગાડી મુકી નાશી ગયેલ હોય તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ,
ગુનાની વિગત
સાબરમતી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૫૧૧/૨૦૨૪ ધી. બી.એન.એસ. એકટ ની કલમ ૩૩૬ (૨), ૩૩૬ (૩),૩૪૦ (૨) તથા ધી પ્રોહી એક્ટ કલમ-૬૬ (૧) (બી),૬૫ (એ) (ઇ),૧૧૬ (બી), ૯૮ (૨) મુજબ
મુદામાલની વિગત
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૩૬૮ કિ.રૂ.૧.૭૯,૮૨૦/-
(૨) મહિંદ્રા કંપનીની કેયુવી૧૦૦ ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/-કુલ્લે રૂ.૨,૭૯,૮૨૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ
(૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (બાતમી)
(૩) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બ.નં. ૩૯૬o
(૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯
(૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭
(૬) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (બાતમી)
(૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨
(૮) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫
(૯) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦
(૧૦) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.
(૧૧) અ.હે.કો રાકેશગીરી બળવતગીરીબ. નં ૬૯૧૪(મ.પો કમિ શ્રી ની કચેરી “એલ “ડીવિ.)
(૧૨) અ.હે. કો વિક્રમભાઇ કાનજીભાઈ બ. નં ૬૫૦૭(મ.પો કમિ શ્રી ની કચેરી “એલ “ડીવિ.)
(૧૩) પો. કો યોગેન્દ્રકુમાર શંકરભાઈ બ.નં ૯૭૨૭ (સાબરમતી પોલીસ સ્ટેશન)
(૧૪) અ. લો.૨ કિરણકુમાર રતુભાઇ બ.નં ૧૪૧૬૧ (સાબરમતી પોલીસ સ્ટેશન)
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર