0
0
Read Time:47 Second
હજુ વરસાદ શરુ રહેશે: આંબાલાલ પટેલ
છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. તેવામાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ ગુજરાતમાં થોડા દિવસો વરસાદ શરુ રહેશે. ખાસ કરીને 2થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરુ રહેશે. જેનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હશે. એટલે કે હજુ આગામી 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે
ક્રાઈમ રિપોર્ટર :: રાકેશ પરમાર
mo 9723664747