લોકલ ક્રાઈમ બ્રાન્ચઅમદાવાદ ગ્રામ્યપશુ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કુલ-૧૧ પશુચોરીનાં ગુન્હાઓનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલિયા સાહેબ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા જીલ્લામાં મિલ્કત સબંધી તથા પશુઓની ચોરી કરતા આરોપી ઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર . આર .એન.કરમટીયા એલ.સી.બી. ના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ મિલ્કત સંબધી ગુન્હાઓની માહિતી એકઠી કરી ગુન્હાની પધ્ધતિના આધારે સ્ક્રૂટીની કરી પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ HC શૈલેષભાઈ દેસાઇ તથા PC મહેન્દ્રસિંહ સોલંકી નાઓને સંયુક્ત રીતે ટેકનીલ તથા હ્યુમન સોર્સ દ્વારા મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત આધારે પશુઓની ચોરી કરતી ગેંગના ૩ ઇસમોને ઝડપી પાડી પશુ ચોરીના ૧૧ ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.પકડાયેલ ઇસમો(૧) સરફરાજ ઉર્ફે સહુ સ/ઓ ઐયુબભાઈ નુરમહંમદભાઈ કુરેશી રહે, બાબુડી ચોક, કુરેશી મસ્જીદ પાસે તા.ધોળકાધોળકા, (૨) મૌસીન સ/ઓ હુસેનશા હાસમશા ફકિર રહે, સરખેજ પોલીસ સ્ટેશનની પાછળ જાબુંનો ડેલો સરખેજ અમદાવાદ મુળ ગામલીમડી માતમ ચોક બાયલાપરા તા.લીમડી જી.-સુરેન્દ્રનગર(૩) એઝાજ ઉર્ફે ગટુ સા/ઓ મહંમદભાઈ ઇસ્માઈલભાઈ કુરેશી રહે. ધોળકા, મેનાબેન ટાવર, કમુવાડા, તા.ધોળકા
શોધાયેલ ગુન્હાઓ(૧) કણભા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૦૨૪૦૩૭૬/૨૦૨૪ BNS Act કલમ-૩૦૩(૨), ૬૨ મુજબ(૨) કણભા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૦૨૪૦૪૧૭/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(3) કણભા પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૧૯૨૦૩૦૨૪૦૪૧૮/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૪) કણભા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૦૨૪૦૪૧૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૫) કણભા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૩૦૨૪૦૪૨૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૬) કણભા પો.સ્ટે ગુ.ર.નં- ૧૧૧૯૨૦૩૦૨૪૦૪૨૧/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ(૭) વિવેકાનંદનગર પોસ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૬૩૨૪૦૪૨૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ-૪૫૭, ૩૮૦ મુજબ(૮) મહેમદાવાદ પો.સ્ટે જી. ખેડા ગુ.ર.નં-૧૧૨૦૪૦૪૧૨૪૦૮૨૯/૨૦૨૪ ઈ.પી.કો. કલમ૩૭૯, ૧૧૪ મુજબ(૯) મહેમદાવાદ પો.સ્ટે જી. ખેડા ગુ.ર.નં-૧૧૨૦૪૦૪૧૨૪૦૮૩૦/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૧૦)મહેમદાવાદ પો.સ્ટે જી. ખેડા ગુ.૨.નં-૧૧૨૦૪૦૪૧૨૪૦૮૩૧/૨૦૨૪ BNS Act કલમ३०३, ५४ मुषण(૧૧)મહેમદાવાદ પો.સ્ટે જી. ખેડા ગુ.ર.નં-૧૧૨૦૪૦૪૧૨૪૦૮૩૨/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબઆરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ(૧) એઝાજ ઉર્ફે ગટુ સા/ઓ મહંમદભાઈ ઈસ્માઇલભાઈ કુરેશી ની વિરૂધ્ધ ચાંગોદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૫૨૩૧૧૬૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૭૧, એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪(બી) તથા પ્રાણી કરતા નીવારણ અધિનીયમ એક્ટ ની કલમ ૬ (કે), ૧૦, ૧૧(ડી) (ઇ)(એફ) મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઆ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન. કરમટીયા,PSIશ્રી આર.બી.રાઠોડ, PSIશ્રી કે.એ.સાવલીયા, ASI વિજયસિંહ મસાણી, ASI ભરતસિંહચૌહાણ, ASI અજયસિંહ ચુડાસમા, ASI નરેન્દ્રસિંહ વાળા, HC જયદિપસિંહ ચાવડા, HCશૈલેષભાઇ દેસાઇ, HC કલ્પેશ ડામોર, HC કુલદીપસિંહ ચૌહાણ, PC મહેન્દ્રસિંહ સોલંકી, PCવિપુલભાઈ પટેલ, PC હિતેન્દ્રસિંહ ચૌહાણ, PC વિજય ભાઈ સોલંકી, PC ઘનશ્યામસિંહ રાઠોડ,PC જીજ્ઞેશભાઈ પટેલ, વિગેરે નાઓ જોડાયેલ હતા.
ક્રાઈમ રિપોર્ટર રાકેશ પરમાર