માધવપુરા પોલીસ ની ઉમદા કામગીરી
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓના હુકમથી માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન.ધાસુરા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ એ.એમ ગોહીલ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં-૧૧૧૯૧૦૧૦૨૪૦૫૪૩/૨૦૨૪ ધી બી.એન.એસ કલમ ૩૦૫ મુજબના ગુનાના કામે આરોપી ફરી શ્રી ના રહેણાંક મકાનના બેડરૂમના કબાટમાંથી અલગ-અલગ સોનાના દાગીના તથા રોકડ રૂપીયા મુકેલ સહીતનું પાકીટ ચોરી કરી લઇ ગયેલ હોય જે આરોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
♦️ આરોપી બેનનું નામ,સરનામું:-
પ્રિયાબેન વા/ઓ લખનભાઇ દંતાણી ઉ.વ ૨૪ ધંધો ઘરકામ રહે.ઇન્દીરાનગરના છાપરા વેર હાઉસની પાછળ માધુપુરા અમદાવાદ શહેર
♦️ કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) સોનાની ચેન નંગ-૧ જેનો વજન ૩.૮૨૦gm જેની કિમંત રૂ.૨૧૦૧૦/-
(૨) સોનાની લેડીસ વીંટી નંગ-૧ જેનો વજન ૨.૩૭૦g||। જેની કિમંત રૂ.૧૩૦૩૫/-
(૩) સોનાની લેડીસ વીંટી નંગ-૧ જેનો વજન ૨.૯૪૦gm જેની કિમંત રૂ.૧૬૧૭૦/-
(૪) સોનાની ચેન નંગ-૧ જેનો વજન ૨,૦૭૦gn જેની કિમંત રૂ.૧૧૩૮૫/-
(૫) સોનાનુ પેન્ડલ નંગ-૧ જેનો વજન ૦.૭૫૦ gm જેની કિમંત રૂ.૪૧૨૫/-
(૬) સોનાની જૈન્સ વીંટી નંગ- ૧ જેનો વજન ૪.૫૩૦ જેની કિમંત રૂ.૨૩૯૨૫/- ગણી કુલ્લે રૂ.૮૯૬પ૦/- નો મુદામાલ
♦️ બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-
(1) હેડ.કોન્સ કીરીટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩ (2)લો.ર. રોનકભાઈ જયરામભાઈ બ.નં ૧૧૧૦૪
♦️ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ એ.એમ.ગોહીલ (૨) મ.સ.ઇ પ્રકાશભાઇ છુપ્પનભાઇ બ.નં ૬૫૮૨
(૩) મ.સ.ઇ ગુલાબજી ધુળાજી બ.નં પર૮ર
(૪) હેડ.કોન્સ કીરીટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮
(૫) પો.કો. વિપુલભાઇ સાર્દુલભાઇ બ.નં ૭૪૧૯
(૬) પો.કો યુવરાજસિંહ જોરાવરસિંહ બ.નં ૮૨૯૩ (૭) લો.ર. રોનકભાઇ જયરામભાઇ બ.નં ૧૧૧૦૪ (૮) પો.કો નરેશભાઇ નાગજીભાઇ બ.નં ૮૫૮૫
(૯) વુ.પો.કો કોમલબેન રાજેશભાઇ બ.નં ૯૭૬૨ (૧૦) અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧
(૧૧) અ.પો.કો પ્રતીકકુમાર નંદલાલ બ.નં.૫૦૯૯ (૧૨) અ.પો.કો વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯
♦️ ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર