સાબરમતી પોલીસ સ્ટેશનના અપહરણ થયેલ ભોગ બનનારને સહી સલામત પરત લાવી આરોપીઓને માત્ર ગણતરીના કલાકમા પકડી પાડતી સાબરમતી પોલીસ
Ahmedabad news

સાબરમતી પોલીસ સ્ટેશનના અપહરણ થયેલ ભોગ બનનારને સહી સલામત પરત લાવી આરોપીઓને માત્ર ગણતરીના કલાકમા પકડી પાડતી સાબરમતી પોલીસ

Views: 15
0 0
Spread the love

Read Time:3 Minute, 55 Second

અમદાવાદ શહેરના પોલીસ કમીશ્નર સાહેબ, નાઓની સુચનાથી અમદાવાદ શહેરમા બનતા શરીર સબંધી ગુના અટકાવવા સારૂ મળેલ સુચના અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧, સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦ર સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડીવીઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા સાબરમતી પોલીસ સ્ટેશન પોલીસ ઈ-સ્પેક્ટરશ્રી એચ.એન.પટેલ સાહેબ નાઓની સુચનાથી સર્વેલન્સ સ્કોડના માણસો સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૭૭૮/૨૦૨૪ ધી બી.એન.એસ કલમ- ૧૪૦(૩) ૫૪ ના ગુનાના ગુનાના કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનારે બે વર્ષ અગાઉ મહેસાણા ખાતે આરોપીની ગાડી ચલાવતા દરમ્યાન ગાડીનો અકસ્માત થયેલ જેમા સામાવાળા મરણ ગયેલ જે બાબતે વિસનગર કોર્ટ મા મુદતે હાજર રહેતા ના હોય અને મરણ જનાર વળતર આપતા ના હોય જેથી આ કામના આરોપીઓ સદરી ભોગ બનનાર ને સાબરમતી ખાતે અપહરણ કરી ઇકો ગાડીમા બેસાડી લઇ ગયેલ હોય જે બાબતે સાબરમતી પોલીસ સ્ટેશન મા તેમના સગા સબંધી દ્રારા ગુનો દાખલ કરેલ જે અનુસંધાને સાબરમતી

સુચના મુજબ તાત્કાલીક ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમનસોસના માધ્યમથી આરોપીઓના નામ સરનામા મેળવી ભોગ બનનારને સહી સલામત પરત લાવેલ તેમજ આરોપીઓને માત્ર ત્રણ કલાકમા પકડી આરોપીઓને શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

(૧) રાહુલજી સ/ઓ જયંતીજી જીવાજી ઠાકોર ઉ.વ.૨૫ ધંધો, વેપાર રહે, ગામ, વિરમપુરા બ્રહ્માણી વાસ તા. જી. મહેસાણા

(૨) સંજયજી ઉર્ફે ટીનો રસ/ઓ અમાજી ચેલાજી ઠાકોર ઉ.વ.૩૨ ધંધો, કડીયા કામ હાલ રહે, ગામ સામેદરા તા.વિસનગર જી. મહેસાણા મુળ વતન ગામ, ભાલક તા. વિસનગર જી. મહેસાણા

(૩) જીગર સ/ઓ ભરતજી રામાજી ઠાકોર ઉ.વ.૨૦ ધંધો, અભ્યાસ ર ગામ, વિરમપુરા તા.જી. મહેસાણા

(૪) રાકેશજી રસ/ઓ જયંતીજી જીવાજી ઠાકોર ઉ.વ.રકધંધો, નોકરી રહે, ગામ, વિરમપુરા બ્રહ્માણી વાસ તા..જી. મહેસાણા

♦️ અધિકારી

(૧) પો.ઇન્સ. શ્રી એચ.એન. પટેલ

(૨) મ.સ.ઇ મનસુખભાઈ દેવાભાઈ બ.નં.૭૪૯૧

(૩) અ.હેડ. કો. સજયભાઇ મોહનભાઈ બ.નં.૪૨૮૭ (૪) અ.હેડ કો. અજીતસિંહ ફુલસિંહ બ.નં-૫૦૨૭ (૫)અ.હેડ.કો. સુરેશકુમાર ઈશ્વરભાઈ બ.ને.અ.હે.કો બાબુભાઇ પ્રભાતભાઈ બ.નં.૮૩૦૬

(૬)અહેકો વિનાજી રૂગનાથજી બ.નં. ૪૫૫૭ (8)આપો.કો. દિનેશભાઇ વજાભાઈ બ.નં. ૧૧૯૦૬ (૮)અ પો.કો. જયેશકુમાર વીરસીંગભાઇ બ.નં. ૯૫૦૫(૭) અ.પો.કો મહેશજી ગલાજી બ.નં.૯૯૬૩ (૮)અ.પો.કો. હરેશકુમાર માધુભાઇ બ.નં.૭૩૦૪ (૯) અ.પો.કો. અશ્વિનભાઈ વાઘાભાઇ બ.નં. ૬૭૫૮ (૧૦)અ.પો.કો નાગેન્દ્રસિંહ નારણસિંહ બ.નં. ૧૨૯૯૬ (૧૧) વુ.પો.કો અરુણાબેન જેયતીભાઇ બ.નં. ૧૩૪૪૨ શ્રીમતી વર્ષાબેન અરુણભાઇ બ.નં. ૫૩૨૨ નાઓએ ટીમવર્ક કરેલ છે.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *