સાબરમતી અને રાણીપ પો.સ્ટે હદ વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી. ઝોન સ્કોડ
Ahmedabad news

સાબરમતી અને રાણીપ પો.સ્ટે હદ વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી. ઝોન સ્કોડ

Views: 14
0 0
Spread the love

Read Time:4 Minute, 53 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ અને ઇ.નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃતી શોધવા તેમજ અટકાવવા સારૂ ઇ.નાયબ પોલીસ કમિશનર ઝોન-ર સાહેબશ્રી નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઇ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાબરમતી તથા રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુના જથ્થા સાથે આરોપીઓને પકડી અલગ અલગ પ્રોહીબીશનના કુલ-૦૨ કેશો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સાબરમતી પો.સ્ટે. ગુનાની વિગત

(૧) સાબરમતી પોલીસ સ્ટેશન “સી” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૭૮૦/૨૦૨૪ ધી.બી.એન.એસ. એકટ ની કલમ ૩૩૬(૨),૩૩૬(૩),૩૪૦(૨) તથા ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ

મુદામાલની વિગત

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-૬૮૦ જેની કિ.રૂ.૧,૬૨,૮૪૧/- તથા

(૨) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦0/-

(3) રોકડ રકમ રૂ.૧૩,૩૦૦/- તથા

(૪) સુઝીકી કંપની વેગેનાર સફેદ લરની ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૮૧,૧૪૧ /-નો મુદ્દામાલ

આરોપીઓના નામ :-

(૧) અરવિંદકુમાર શંકરલાલ જાતે મીણા ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે. ગામ ચણાવદા કનાતફલા તા.ગીરવા થાના પરસાદ જિ. ઉદયપુર રાજસથાન ૩૧૩૮૦૧ તથા

(૨) કરણ કાનજીભાઈ જાડેજા (છારા) ઉ.વ.૩૨ ધંધો છુટક મજુરી રહે. મ.નં.૩૧ છારાનગર રબારીવાસની બાજુમાં અચેર છારાનગર સાબરમતી અમદાવાદ

ગુનાહિત ઇતિહાસ

(૧) સાબમતી ગુ.ર.નં.૦૦૭૩/૨૦૧૪ ઇપીકો કલમ ૪૯૮(ક), ૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ મુજબ

(૨)સાબરમતી ગુ.ર.નં.૦૧૯૨/૨૦૧૯ ધી પ્રોહી કલમ ૬૫ (એ)(ઇ),૬૬(૧)(બી), ૧૧૬(૧)(બી), ૯૮(૨) મુજબ

(3) સાબરમતી ગુ.ર.નં.૦૦૭૭/૨૦૧૯ઇપીકો કલમ ૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ મુજબ

(૪) સાબરમતી ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૨૦૫૯૧/૨૦૨૨ ધી ૩૨૪,૩૨૩,૫૦૩,૨૯૪ (ખ),૧૧૪ મુજબ

રાણીપ પો.સ્ટે. ગુનાની વિગત

(૨) રાણીપ પો.સ્ટે. પ્રોહી ગુ.૨.નં.૧૧૧૯૧૦૦૨૨૪૦૪૦૭/૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ-,૬૫ (એ) (ઈ),૧૧૬ (બી),૮૧મુજબ

મુદામાલની વિગત

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ્લે નંગ-૪૦૩ જેની કિ.રૂ.૭૧,૫૮૩/-નો મુદ્દામાલ

આરોપીઓના નામ : –

(૧) સુનીલ ઉર્ફે મમરો સન /ઓફ જગદીશભાઇ માંગીલાલ જાતે સાલવી ઉ.વ.૨૧ રહે, ઓઇલ મીલના છાપરા, છગનજીનો ટેકરો, પુનીતનગર સામે રાણીપ અમદાવાદ શહેર

ગુનાહિત ઇતિહાસ

(૧) રાણીપ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૩૦૧૦૦/૨૦૨૪ ઘી પ્રોહી કલમટપ(એ)(ઇ), ૯૮(૨),૮૧ મુજબ

(૨) રાણીપ ગુ.ર.નં..૧૧૧૯૧૦૦૨૨૩૦૨૭૪/૨૦૨૪ ધી પ્રોહી કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(એ),૧૧૬(૧)(બી) મુજબ

(૩) રાણીપ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૨૦૫૪૩/૨૦૨૨ ઘી પ્રોહી કલમ ૬૬(૧)(બી),૬૫(એ) (ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબ

(૪) રાણીપ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૨૦૬૪૧/૨૦૨૨ ૬૬(૧)(બી),૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૯૮(૨),૮૧ મુજબ

(૨) વોન્ટેડ : ભરત લક્ષ્મણભાઇ સાલવી રહે. ઓઇલ મીલના છાપરા પુનીતનગર સામે રાણીપ અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ

(૨) હે.કો. દેવકરણભાઈ અજાભાઇ બ.નં. ૫૯૯૯ (બાતમી)

(3) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(બાતમી)

(૪) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧

(૫) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)

(૬) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૭) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૮) અ.પો.કો. અજયકુમારનસિંહભાઇ બ.નં.૭૩૩૪ (બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *