પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ અને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં નાસતા ફરતા. પેરોલ જમ્પ/ફર્લો જમ્પ/વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ ઇસમો પકડી પાડવા ના.પો.કમિ. ઝોન-૨ સાહેબના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ મુસ્તુફાખાન સરદારખાન બ.નં-૧૨૯૫૫ તથા પો.કો. રાજેન્દ્રકુમાર કાંતીલાલ બ.નં.૧૧૮૪૧ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે વટવા (અમદાવાદ) પો.સ્ટે.ના ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૮૨૦૦૫૪૫/૨૦૨૦, (સેશન્સ કેસ. નં.૨૨૪/૨૦૨૦) ઇપીકો કલમ ૩૦૨,૧૨૦(બી), ૧૪૩ વિગેરે મુજબના કામે સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા અને વચગાળાના જામીન મેળવી છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા કાચા કામના આરોપી નં.૨૮૫૮/૨૪ મોહમંદ અસ્લમ ઉર્ફે મામા રજબ હુસેન મલેક ઉ.વ.૩૮ રહે બીબી તળાવ,હુસેનાબાદ ફલેટ, તસ્લીમ સોસાયટી સામે વટવા, અમદાવાદ શહેર નાને પકડી કાયદેસર કાર્યવાહી કરી લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રશંસનીય કામગીરી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.સ.ઇ. કે.ડી પટેલ
(૨) અહે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯
(૩) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બનં ૩૯૬૦
(૪) અ..હે.કો.કલ્પેશહકુમાર પ્રેમજીભાઇ બ.નં.૫૬૩૭
(૫) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બન ૧૧૮૪૧ (બાતમી)
(૬) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨
(૭) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫ (બાતમી)
(૮) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦
(૯) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ બ.નં.૭૩૩૪
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર