પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા ખાસ પોલીસ કમિશ્નર સેકટર-૨ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર એચ” ડીવીજન અમદાવાદ શહેર નાઓ તરફથી મળેલ માર્ગદર્શન તેમજ સુચનાઓ આધારે અમારા માર્ગદર્શન મુજબગોમતીપુર પોલીસ સ્ટેશનના સાયબર સેલ દ્રારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા રહીશો અલગ-અલગ રીતે સાયબર ક્રાઈમ ફોડનો ભોગ બનનાર અલગ-અલગ અરજદારોને કુલ રકમ- ૧૩,૧૬,૨૬૩/- તેમજ અલગ અલગ રીતે ગુમ થયેલ મોબાઇલ ફોન પૈકી કુલ-૪૪ મોબાઇલ ફોન જેની કિં.રૂ.૩૦.૮૦૦૦/- ની મતાનો મુદ્દામાલ મુળ માલીકોને પરત સોંપી સારી કામગીરી કરેલ Θ.પરત સોંપેલ મુદ્દામાલ:(૧) અલગ-અલગ રીતે સાયબર ક્રાઇમ ફોડનો ભોગ બનનાર અલગ-અલગ અરજદારોને કુલ રકમ- ૧૩,૧૬,૨૬૩/- તેમના બેંક એકાઉન્ટમા જમા થયેલ છે.(૨) અલગ અલગ કંમ્પનીના મોબાઇલ ફોન કુલ-૪૪ જેની કિં.રૂ.૩૦,૮૦૦૦/- ગણાય તે.@
♦️ કામગીરી કરનાર અધિ/કર્મચારી
(૧) શ્રી કે.વાય.ઉધાસ પો.સબ.ઈન્સ. ગોમતીપુર પોલીસ સ્ટેશન
(૨) હે.કો. પ્રવિણસિંહ મહિપતસિંહ બ.નં.૩૦૮૬ (મદદ)
(૩) પો.કો. મનુજી જુજારજી બ.નં.૪૫૯૦ (મદદ)
(૪) લો.ર. શક્તિકુમાર ઘુસાભાઇ બ.નં.૧૩૩૮૪ (ટેકનીકલ માહિતી મેળવનાર)
♦️ ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર