India news Vadodra

વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં રંગભેદ મુદ્દે ટિપ્પણી થતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

વિધાર્થીયો વચ્ચે છુટા હાથની મારામારી વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં રંગભેદ મુદ્દે ટિપ્પણી થતા સ્થાનિક અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ છે, જેનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયો છે....
Read More