News

ઓઢવ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ એકસેસ મોપેડસાથે આરોપીઓને પકડી વ્હિકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતો એલ.સી.બી ઝોન-૨

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં મિલ્કત સબંધી...
Read More
News

પાસા ધારા હેઠળ આરોપીની અટકાયત કરી “રાજકોટ મધ્યસ્થ જેલ” હવાલે કરતી અંકલેશ્વર GIDC પોલીસ

પોલીસ મહાનીરીક્ષક સંદીપ સસિંહ વડોદરા સવભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અસિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનનાં ગુનાઓ તથા અસામાજીક પ્રવૃસતઓ કરી જાહેર-વ્યવસ્થાને બાિકરૂપ પ્રવૃસત સાથેસંકળાયેલ ઇસમોનેસખત હાથેડામી...
Read More
News

ટ્રાફિક જવાનો માટે એસી હેલમેટ, મેડિકલ ટીમની વ્યવસ્થાગરમીને કારણે ઘણા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

રાજ્યમાં દિવસે દિવસે બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે તેને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરમાં બપોરના સમયે ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ...
Read More
News

GOOD NEWS: સાબર ડેરી એ ભાવમાં કર્યો ઘટાડો

જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અમુલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો રુપિયા 25નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય...
Read More
News

આ ટાપુ પર જવા માટે લેવી પડશે મંજૂરી

જામનગરમાં આવેલા 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું જારી કરાયો છે. જામનગરના 1 પિરોટન ટાપુ પર માનવ વસ્તી રહે છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં...
Read More
News

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર

ધોરણ 9 થી 12ના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. પહેલા આ સેવા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળતી હતી. જે વિદ્યાર્થીઓ શાળાથી પાંચ કિમીથી...
Read More
News

કેનેડામાં ખાલિસ્તાઓની ગુંડાગીરી

ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાનીઓએ તલવારો અને ભાલાઓ લઈ હિંસક વિરોધ પ્રદર્શન કર્યો હતો. કેનેડાની પોલીસે ખાલિસ્તાનીઓના વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યો હતો. શીખ્સ ફોર...
Read More
News

BREAKING: કોંગ્રેસને મોટો ઝટકો

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. દિલ્હી હાઈકોર્ટે આઈટી વિભાગ દ્વારા તેમના ખાતામાંથી રૂ. 105 કરોડ જપ્ત કરવા પર રોક લગાવવા પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી છે. હાલમાં...
Read More
News

આ શરણાર્થીઓના ઘરો પર નહીં ચાલે બુલડોઝર

હાઇકોર્ટે પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો આદેશ જારી કર્યો છે. દિલ્હી ડેવલેપમેન્ટ ઓથોરિટી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી નહીં કરે. મજનુ કા ટીલા ખાતે પાકિસ્તાની હિન્દુ શરણાર્થી...
Read More
News

Real Hero: હાથમાં ગોળી વાગી તોય 35 યાત્રીઓનો જીવ બચાવ્યો

મહારાષ્ટ્રમાં એક મીની બસના ડ્રાઈવરે 35 મુસાફરોનો જીવ બચાવ્યો હતો. સોમવારે રાત્રે, અમરાવતી થી નાગપુર જતી મીની બસ પર લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. ડ્રાઈવર ખોમદેવ કવાડેને હાથમાં ગોળી વાગી...
Read More