નવરાત્રિને લવરાત્રિ કહેનારા યુટ્યૂબર સ્વામી કોણ? :
Breaking news

નવરાત્રિને લવરાત્રિ કહેનારા યુટ્યૂબર સ્વામી કોણ? :

Views: 9
1 0
Spread the love

Read Time:1 Minute, 15 Second

નવરાત્રિને લવરાત્રિ કહેનારા યુટ્યૂબર સ્વામી કોણ? : રેસિપીના વીડિયો પણ બનાવ્યા, સિલ્વર બટન મળ્યું, કહ્યું- વીડિયોમાં કહેલી બાબતે જરાય દિલગીર નથીઅમદાવાદના સ્વામિનારાયણ સાધુ અનુપમસ્વરૂપ સ્વામીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ નવરાત્રિ વિશે બેફામ વાણીવિલાસ કરતા હોવાનો આરોપ છે. વીડિયોમાં તેઓ એવું કહેતા નજરે પડે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે. આ ઉપરાંત પણ તેમણે લગભગ 10 મિનિટના વીડિયોમાં કેટલાક એવા શબ્દો ઉચ્ચાર્યા જેનાથી લોકો જ નહીં સાધુ-સંતોમાં પણ ભારે રોષ ફેલાયો છે.આ અહેવાલ અત્યારે દિવ્ય ભાસ્કર એપ પર વાંચો વિગતવાર. ઈન્સ્ટા સ્ટોરી-હાઈલાઈટ્સમાં પણ આ સમાચાર વાંચી શકો છો.

#Navratri2024 #Loveratri #Youtube #Anupamaswaroop #Swami

ક્રાઈમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *