Ghandhinagar

“મને વિશ્વાસ છે કે ગાંધીનગરના લોકો મને આશીર્વાદ આપશે અને ફરી એકવાર મોદી સરકાર લાવવામાં મોટો ફાળો આપશે” – કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ

“મને વિશ્વાસ છે કે ગાંધીનગરના લોકો મને આશીર્વાદ આપશે અને ફરી એકવાર મોદી સરકાર લાવવામાં મોટો ફાળો આપશે” – કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર...
Read More
Ghandhinagar

આવતીકાલે ‘યુવા સાંસદ 2024’ યોજાશે

આવતીકાલે ‘યુવા સાંસદ 2024’ યોજાશે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ‘યુવા સાંસદ 2024’નું આયોજન કરાયું છે. ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ ભાગોમાંથી પસંદગી કરાયેલા યુવાઓ સાંસદ...
Read More
Ghandhinagar

ગુજરાત સરકાર ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર આપશે

ગુજરાત સરકાર ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને 200%નું વળતર આપશે ગુજરાત સરકારે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન લાઇન કે ટાવરથી જમીન, પાક અને ફડાઉ ઝાડને થતા...
Read More
Ghandhinagar

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા, ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે

ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવાર જાહેર કર્યા, ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં કુલ 26માંથી 15 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં...
Read More
Ghandhinagar

ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો

ગાંધીનગર સચિવાલય સામે યુવક આપઘાત કરવા ઝાડ પર ચડ્યો, મગજમાં ચીપ ફીટ કરાઈ હોવાનું કારણ આપ્યુંગાંધીનગર સચિવાલય ગેટ નંબર-1 પાસે વલસાડના નીતિન પટેલ નામના યુવકે ઓઢણી સાથે ઝાડ પર...
Read More