Ahmedabad news

સિક્યુરીટી ટેસ્ટીંગ સોફટવેરની મદદથી ઇ-કોમર્સ વેબસાઇટ હેક કરી વેબસાઇટ પરથી નજીવા ભાવે પ્રોડક્ટ ખરીદ કરી બનાવટી એડ્રેસ પર પ્રોડક્ટ મેળવી મર્ચન્ટ કંપની સાથે છેત્તરપિંડી ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેરઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની અલગ અલગ વેબસાઇટોના કલાઇન્ટ આઇ.ડી. મેળવી પોતાનાં આર્થીક ફાયદા સારૂ મોબાઈલ ફોન તથા લેપટોપમાં ઓનલાઇન કસીનો સટ્ટા બેટીંગની હારજીતનો જુગાર રમતા આરોપીઓ પકડાયેલ છે....
Read More