ભાડજ ગામ ઘરફોડ કરનાર ઇસમોને કુલ્લે રૂ.૬,૩૫,૯૨૩/- ના મુદામાલ સાથેપકડી ગણતરીના દિવસોમા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સોલા હાઈકોર્ટપોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ”
Ahmedabad news

ભાડજ ગામ ઘરફોડ કરનાર ઇસમોને કુલ્લે રૂ.૬,૩૫,૯૨૩/- ના મુદામાલ સાથેપકડી ગણતરીના દિવસોમા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સોલા હાઈકોર્ટપોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ”

Views: 3
0 0
Spread the love

Read Time:8 Minute, 28 Second

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેકટર-૦૧ નાઓ દ્વારા મિલ્કત સંબંધી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એ” ડીવીઝન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુકણ નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. નિરજકુમાર સભાજીતસિંઘ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે છારોડી ગામ તળાવ પાસે જાહેર રોડ ઉપર જાહેરમાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા નાણા તથા સોના-ચાંદી સાથે ચાર ઇસમોને પકડી પાડી સોલા હાઈકોર્ટ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.શોધાયેલ ગુનો:-• સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.૨.નં.૧૧૧૯૧૦૪૫૨૫૦૦૩૩/૨૦૨૫ ધીબી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ-:પકડાયેલ આરોપીઓનુ નામ સરનામુ તથા પુર્વે ઈતિહાસ :-અર્જુનસિંગ ઈશ્વરસિંગ ટાંક(ચીખલીગર) ઉ.વ.૨૮ ધંધો.મજુરી હાલ રહે.જોગીવાસ મંદાર તા.રેવદર જી.શીરોહી રાજસ્થાન રાજ્ય મુળ વતન.નાનકનગર, રેલ્વે સ્ટેશનની બાજુમા મહેમદાબાદ જી. ખેડાતેજાબસિંગ ગીડાસિંગ ટાંક(ચીખલીગર) ઉ.વ.૨૬ ધંધો.મજુરી હાલ રહે.વિશ્વકર્મા કોલેજ ગેટ નં.૦૧ ની બાજુમા આવેલ છાપરામા, ચાંદખેડા અમદાવાદ શહેર તથા હરીજનવાસ વડલી ગામ જી.પાટણસમશેરસિંગ કાલુસિંગ ટાંક ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે.કાચા છાપરા, સાહીલ પાન પાર્લરની ગલીમાં આલ્ફા કોલેજની પાછળ, ખાત્રજ તા.કલોલ જી.ગાંધીનગર• સંજયકુમાર મોહનભાઇ સોની ઉ.વ.૩૭ ધંધો-દાગીના લે-વેચ રહે. ૧/સી૧૨૭, વિવેકાનંદનગર, હાથીજણ અમદાવાદ-:ગુનાહીત ઇતિહાસ:-અર્જુનસિંગ ઈશ્વરસિંગ ટાંક(ચીખલીગર) ઉ.વ.૨૮ ધંધો. મજુરી હાલ રહે.જોગીવાસ મંદાર તા.રેવદર જી.શીરોહી રાજસ્થાન રાજ્ય મુળ વતન.નાનકનગર, રેલ્વે સ્ટેશનની બાજુમા મહેમદાબાદ જી. ખેડા નાઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓનુ લીસ્ટ1. અસલાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૮૩૧/૨૩ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ (અસલાલી પોલીસ સ્ટેશન ખાતે આરોપી પકડવાનો બાકી)2. ડભોઈ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૮૧/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ3. કલોલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૨૯૨/૧૫ ઈ.પી.કો. કલમ ૫૦૭ મુજબ4. કલોલ શહેર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૩૧/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ5. અડાલજ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૩૧/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ6. મહેળાવ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૨૦/૧૮ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ7. અસલાલી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૯૭/૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ8. ઈસનપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૩૧/૧૮ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ9. મહેમદાબાદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૨૧૩/૨૦ ઈ.પી.કો. કલમ ૧૮૮ મુજબ10. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૦૪૯/૨૨ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ11. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૦૫૦/૨૨ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ12. માણસા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૦૦૫૮/૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ13. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૪૬૬/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ14. સોનગઢ ભાવનગર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૦૪૫૯/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ15. ગઢડા બોટાદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૬૩૨/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

તેજાબસિંગ ગીડાસિંગ ટાંક(ચીખલીગર) ઉ.વ.૨૬ ધંધો. મજુરી હાલ રહે.વિશ્વકર્મા કોલેજ ગેટ નં.૦૧ ની બાજુમા આવેલ છાપરામા, ચાંદખેડા અમદાવાદ શહેર તથા હરીજનવાસ વડલી ગામ જી.પાટણ નાઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાનુ લીસ્ટ

  1. મહેમદાબાદ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.ન.૦૦૨૫/૨૦ પ્રોહી એક્ટ કલમ ૮૫(૧) મુજબ

સમશેરસિંગ કાલુસિંગ ટાંક ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે.કાચા છાપરા, સાહીલ પાન પાર્લરની ગલીમાં આલ્ફા કોલેજની પાછળ, ખાત્રજ તા.કલોલ જી.ગાંધીનગર નાઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓનુ લીસ્ટ

  1. માણસા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૯૨૨૦૦૫૮/૨૨ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

સંજયકુમાર મોહનભાઇ સોની ઉ.વ.૩૭ ધંધો-દાગીના લે-વેચ રહે.૧/સી૧૨૭, વિવેકાનંદનગર,

હાથીજણ અમદાવાદ નાઓ વિરૂધ્ધ નોંધાયેલ ગુનાઓનુ લીસ્ટ

  1. મકરપુરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૩૦૪૪૧/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ
  2. ડભોઈ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૭૦૧૪૨૩૧૨૩૦/૨૩ ઈ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબ

કબ્જે કરેલ મુદામાલ :-

સોનુ ૭૪.૩૬ ગ્રામ કિં.રૂ.૪,૯૧,૫૯૬/-ચાંદી ૯૫૬ ગ્રામ કિં.રૂ.૫૪,૩૨૭/રોકડ નાણા કુલ કિ.રૂ.૫૦,૦૦૦/-મોબાઇલ ફોન નંગ-૦૩ કિંમત રૂ.૧૦,૦૦૦/- ની એક ટુ-વ્હિલર મો.સા જેની કિ.રૂ.૩૦,૦૦૦/-એક પોપટ પાનુ કિં.રૂ. ૦૦/૦૦ તથા એક ડીસમીસ કિં.રૂ.૦૦/૦૦ ગણી શકાય તે મળી કુલ્લે કિં.રૂ.૬,૩૫,૯૨૩/- ની મત્તાનો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ:

(૧) એ.એસ.આઇ. નિરજકુમાર સભાજીતસિંગ બ.નં.૧૩૫૩૯ (૨) એ.એસ.આઇ. ઇન્દ્રવિજયસિંહ પ્રતાપસિંહ બ.નં.૧૩૦૫૯ તથા (૩) અ.હે.કો. યોગેશભાઇ ભીખાભાઇ બ.નં.૫૯૬૨ તથા (૪) અ.હે.કો. વિપુલભાઇ ભવાનભાઇ બ.નં.૫૮૯૦ તથા (૫) અ.હે.કો. ગીરીશકુમાર જીવાભાઇ બ.નં.૬૨૬૦ તથા (૬) અ.પો.કો. રમેશભાઈ ભુપતભાઇ બ.નં.-૯૨૧૪ તથા (૭) અ.પો.કો. મુકેશભાઇ કાનજીભાઇ બ.નં.૪૫૪૨ તથા (૮) અ.પો.કો. નરેંદ્રસિંહ વિક્રમસિંહ બ.નં.૧૨૪૩૮ તથા (૯) અ.પો.કો. દિલીપભાઇ બળદેવભાઇ બ.નં.૭૨૮૪ તથા (૧૦) અ.પો.કો. શક્તિસિંહ મહેંદ્રસિંહ બ.નં.૭૧૭૮ તથા (૧૧) અ.પો.કો. રાકેશભાઈ આલાભાઇ બ.નં.૧૩૩૩૩ તથા (૧૨) અ.પો.કો. માધુભાઇ પોલાભાઇ બ.નં.૮૯૪૦ તથા (૧૩) અ.પો.કો. દિલીપજી પ્રધાનજી બ.નં.૫૧૮૪ તથા (૧૪) અ.પો.કો. લક્ષ્મણભાઇ ગાંગજીભાઇ બ.નં.૧૨૧૮૪ તથા (૧૫) અ.પો.કો. વીરસિંહ પ્રવિણસિંહ બ.નં.૧૨૦૬૦ તથા (૧૬) અ.પો.કો. ભરતભાઇ ગોવાભાઇ બ.નં.૫૮૦૪ તથા (૧૭) અ.પો.કો. જગદીશસિંહ ભગવતસિંહ બ.નં.૬૪૯૭

♦️ ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *