જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ
Ahmedabad news

જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માધવપુરા પોલીસ

Views: 9
0 0
Spread the love

Read Time:3 Minute, 14 Second

માધવપુરા પોલીસ Action mod મા

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે લીલામણી કોમ્પલેક્ષ લીમડા સર્કલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમોને ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦/૦ તથા અંગજડતી તથા દાવના કુલ્લે નાણા રૂ.૫૧,૭૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી

♦️ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(૧) ઇસ્માઇલ હનીફભાઇ સૈયદ ઉ.વ.૪૪ ધંધો-નોકરી રહે-કુરેશીહોલની સામે મીલકમ્પાઉન્ડ મિર્ઝાપુર અમદાવાદ શહેર (૨) રાજેશભાઇ શ્યામલાલ ગુપ્તા ઉ.વ.૪૮ ધંધો-પ્રા.નોકરી રહે-મ.નં સી/૮૧ અંબીકા કૃપા સોસાયટી અક્ષરધામ ફલેટની બાજુમા રાણીપ અમદાવાદ શહેર (૩) મદની ગુલામહેદર જાતે નાગોરી ઉ.વ ૨૭ ધંધો નોકરી રહે દલાલ બિલ્ડીંગ નાગોરીવાડ શાહપુર અમદાવાદ શહેર (૪) વિનોદ રોનકીલાલ પંજાબી ઉ.વ.૩૪ ધંધો-પ્રા.નોકરી રહે-હલીમની ખડકી માળીવાળાનીપોળ શાહપુર અ’ વાદ શહેર (૫) શાહનવાઝ મૈયુદીન શેખ ઉ.વ.30૦ ધંધો-નોકરી રહે-અમીરવાદી નાગોરીવાદ શાહપુર અમદાવાદ શહેર

♦️ મુદામાલ

ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦/૦ તથા અંગજડતી તથા દાવના કુલ્લે નાણા રૂ.૫૧,૭૦૦/- ની મત્તાનો મુદ્દામાલ

♦️ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.કે.ગોહીલ

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ (૨) અ.હેડ.કોન્સ કીરીટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩ (૩) અનામ પો.કો વિપુલભાઇ સાર્દુલભાઇ બ.નં ૭૪૧૯ (૪) પો.કો નરેશભાઈ નાગજીભાઇ બ.નં ૮૫૮૫ (૫) પો.કો જેતુભાઇ ભાભલુભાઇ બ.નં ૧૧૩૯૪ (૬) લો.ર રોનક જયરામભાઇ બ.નં ૧૧૧૦૪ (૭) અ.પો.કો જગદિશભાઇ દેવશીભાઇ બ.નં.૧૦૧૦૪

♦️ ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *