ચાંદખેડા વિસત ગાંધીનગર રોડ પાસે આવેલ સવિતાનગર – છારાનગર ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૧,૦૫૬ કિ.રૂ.૧,૮૬,૨૮૮/- તથા ત્રણ વાહનો મળી કુલ કિ.રૂ.૮,૩૬,૨૮૮/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-2 સ્કોડ
Ahmedabad news

ચાંદખેડા વિસત ગાંધીનગર રોડ પાસે આવેલ સવિતાનગર – છારાનગર ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૧,૦૫૬ કિ.રૂ.૧,૮૬,૨૮૮/- તથા ત્રણ વાહનો મળી કુલ કિ.રૂ.૮,૩૬,૨૮૮/- ની મત્તાનો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-2 સ્કોડ

Views: 2
0 0
Spread the love

Read Time:3 Minute, 43 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબશ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી સંદતર નેસ્ત-નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે મે.નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો રાજેંદ્રકુમાર કાંતીલાલ બ.નં. ૧૧૮૪૧ તથા અ.પો.કો મુસ્તુફાખાન સરદારખાન બ.નં. ૧૨૯૫૫ તથા અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બ.નં.૪૯૨૨ નાઓને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીક્ત આધારે ચાંદખેડા વિસત ગાંધીનગર રોડ સવિતાનગર-છારાનગર ખુલ્લી જગ્યામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ.

આરોપીઓના નામ : –

(૧) અમન સુરજભાઇ જાડેજા રહે. અચેર છારાનગર સાબરમતી વાળો તથા

(૨) સફેદ કલરની સુઝુકી ફ્રોન્સ કાર જેના એંજીન નંબર KI2NP7518238 તથા ચેસીસ નંબર MBHKMDI3SRE287126 नो याल तथा तथा

(૩) સફેદ કલરનું હોન્ડા કંપનીનુ એકટીવા મો.સા. આર.ટી.ઓ. રજી.નંબર G-01-LUB-0584 જેના એંજીન નંબર | F50EU8020416 તથા ચેસીસ નંબર ME4J F50RDI LO20436 નો ચાલક તમામ પકડવા પર બાકી

ગુનાની વિગત

ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.નં. ૧૧૧૯૧૦૦૮૨૪૦૬૧૩/૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ-૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬ (બી),૯૮(૨),૮૧,૮૩ મુજબ

કબ્જે કરેલ મુદામાલની વિગત

દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૦૫૬ કિ.રૂ.૧,૮૬,૨૮૮/-

(૨) સુઝુકી ફ્રોન્સ ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૬,૦0,000/-

(૩) હોન્ડા કંપનીની એકટીવા નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/-કુલ્લે રૂ.૮,૩૬,૨૮૮/-નો મુદ્દામાલ

આરોપી અમન સુરજભાઇ જાડેજા (છારા)નો ગુનાહિત ઇતિહાસ

(૧) સાબરમતી પો. સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૧૦૩૯૨૦૧૨૨૩/૨૦૨૦ ધી પ્રોહી એક્ટ કલમ-૬૬(૧)(બી).૬૫(એ). ૬૫(ઇ), ૧૧૬(બી),૯૮(૨), મુજબ(૨) સાબરમતી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૧૦૩૯૨૩૦૦૨૨/૨૦૨૩ ધી પ્રોહી એક્ટ કલમ- ૬૬(૧)(બી).૬૫(એ). ૬૫(ઇ), ૧૧૬(બી),૯૮(૨), મુજબ

(૩) સાબરમતી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૧૦૩૯૨૩૦૨૪૭/૨૦૨૩ ધી પ્રોહી એક્ટ કલમ-૬પ(એ).૬૫(ઇ). ૧૧૬(બી),૯૮(૨), મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી. પટેલ

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બર્ન ૫૫૫૯

(૩) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (બાતમી)

(૪) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)

(૫) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બન્ને ૧૨૯૫૫ (બાતમી)

(૬) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *