સાબરમતી ચીમનભાઇ પટેલ બ્રીજ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ને પકડી લેતી LCB ઝોન-2
Ahmedabad news

સાબરમતી ચીમનભાઇ પટેલ બ્રીજ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ને પકડી લેતી LCB ઝોન-2

Views: 3
1 0
Spread the love

Read Time:4 Minute, 23 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી સંદતર નેસ્ત-નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે મે.નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯ તથા પો.કો. ચિરાગ જયરામભાઇ બ.નં. ૪૯૨૨ તથા અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ બનં ૭૩૩૪ નાઓને મળેલ સયુક્ત ખાનગી બાતમી હકીક્ત આધારે સાબરમતી ચીમનભાઇ પટેલ બ્રીજના ઉપરથી ઇનોવા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ.

આરોપીઓના નામ : –

(૧) કાર્તિક મુકેશભાઇ જાદવ ઉ.વ ૩૩ રહે. મ.નં. ૩૯ સાબરબાગ સોસાયટી, ધર્મનગર, સાબરમતી, અમદાવાદ શહેર તથા

નહિ પકડાયેલ આરોપીઓની વિગત

(3) નિલેશ પ્રવિણભાઇ ઠાકોર રહે. ધર્મનગર સાબરમતી અમદાવાદ શહેર તથા

(૪) પ્રકાશભા દશરથભા વાઘેલા રહે. ગામ-ઉંબરી, સિહોરી બનાસકાઠા તથા

(૫) અબ્દુલ રહીમ ઉર્ફે તિલ્લી મહમદહુસેન શાહ રહે. નિરંજનની ચાલી ગોમતીપુર અમદાવાદ શહેર

ગુનાની વિગત

સાબરમતી પોલીસ સ્ટેશન ગુ.નં. ૧૧૧૯૧૦૩૯૨૪૦૫૮૧/૨૦૨૪ ધી પ્રોહી એક્ટ કલમ- ૬૬(૧)(બી).૬૫(એ). ૬૫(ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧.૮૩ મુજબ

કબ્જે કરેલ મુદામાલની વિગત

(૧)દારૂની નાની મોટી કુલ બોટલ નંગ-૧૫૧૨ કિ.રૂ.૨.૧૪.૮૦૦/-

(૨) ઇનોવા ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૫,૦૦,000/

(૩) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/-

(૪) અંગ ઝડતીના નાંણા કિ.રૂ.૩,૫૦૦/- કુલ્લે રૂ.૭,૩૩,૩૦૦/-નો મુદ્દામાલ

આરોપી કાર્તિક મુકેશભાઈ જાદવનો ગુનાહિત ઇતિહાસ

(૧) સાબરમતી ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૨૮૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૬(૧) (બી),૬૫(એ)(ઇ),૧૧૬(બી), મુજબ

(૨) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૦૭૭/૨૦૨૩ પ્રોહી કલમ ક૬(૧) (બી),૬૫(એ) (ઇ), ૧૧૬(બી).૮૧ મુજબ

(૩) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૨૦૮૮૮/૨૦૨૩ પ્રોહી કલમ ૬૬(૧) (બી),૬૫(એ) (એ), ૧૧૬(બી) મુજબ

(૪) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૨૦૩૮૫/૨૦૨૩ પ્રોહી કલમ ૬૬(૧) (બી) .૬૫(એ) (એ), ૧૧૬(બી) મુજબ

(૫) સાબરમતી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૧૦૦૮૨૪૦૦૩૬/૨૦૨૪ પ્રોહી કલમ ૬૬(૧) (બી),૬૫(એ) (ઇ), ૧૧૬(બી),૯૮(૨),૮૧

મુજબ

(૬) ચાલે સાલે ૨૦૨૪ તા.૦૬/૦૨/૨૦૨૪ પાસા થયેલ છે

આરોપી પ્રતિક અલ્પેશભાઇ પંચાલનો ગુનાહિત ઇતિહાસ

( ૧) વાડજ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૧૯૧૦૨૩૨૧૧૯૨૨/૨૦૨૧ પ્રોહી કલમ ૬૬(૧) (બી),૬૫(એ) (એ), મુજબ

( ૨) વાડજ પો. સ્ટે. ગુ.૨. નં. ૧૧૧૧૯૧૦૨૩૨૨૦૩૫૮/૨૦૨૨ પ્રોહી કલમ ૬૬ (૧) (બી),૬૫(એ) (એ).

મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ

(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(બાતમી)

(૩) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બનં ૩૯૬૦

(૪) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બન ૧૧૮૪૧

(૫) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)

(૬) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૭) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૮) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪(બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *