અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૫/૧૨/૨૦૨૪ સુધીમાં સિવીલ હોસ્પિટલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ગેટ નં.૮ પાસેથી કુલ-૦૪ અને ચમનપુરા ચામુડા બ્રીજ પાસેથી કુલ-૦૧ આમ કુલ-૦૫ ઓટો-રીક્ષાઓની ચોરીઓ થયેલ હતી. જે ઓટો- રીક્ષાઓની ચોરીઓ બાબતે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવેલ હતા.આ ગુનાઓ શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કવૉડની અલગ-અલગ ટીમો બનાવી ચોરીમાં ગયેલ ઓટો-રીક્ષાઓ શોધી કાઢવા સુચનાઓ આપવામાં આવેલ હતી. જે ગુનાઓ આધારે ઓટો-રીક્ષાઓ ચોરી કરનાર બે આરોપીઓને તા.૦૭/૧૨/૨૦૨૪ ના કલાક, ૧૮/૨૦ વાગે પકડી અટક કરી મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.(૧) દિલીપ ઉર્ફે દિલો સ./ઓ. રાજેશભાઇ ફુલજીભાઇ પટણી (બોડાવાળા) ઉ.વ.૨૭ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.ડી/૩૪ શ્રી માધવસિંહનગર સોસાયટી,મંગલ પાંડે હોલની સામે, પંચવટી, નિકોલ,અમદાવાદ શહેર મૂળ વતન સબોસણ તા.જી.પાટણ(૨) મીતેશ ઉર્ફે બુચીયો સ/ઓ ચંન્દ્રકાન્તભાઇ પટણી (સુરતીવાળા) ઉ.વ.૧૯ ધંધો- ઓટો રીક્ષા રહે.મ.નં.એ/૧૫૩ અંબીકાનગર સોસાયટી, ઉત્તમનગરની પાસે, કોઠીયા હોસ્પિટલની સામે, નિકોલ,અમદાવાદ શહેરઆરોપી નં.(૧) ના વિરુધ્ધમાં શહેરકોટડા પો.સ્ટે.(૧) ગુ.૨ નં.૦૪૭૧/૨૦૨૩ ઇપીકો-૩૭૯ મુજબ (૨) ગુ.ર.નં.૦૨૯૧/૨૦૨૪ ઇપીકો-૩૭૯ મુજબ (૩) ગુ.૨.નં.૦૩૧૬/૨૦૨૪ ઇપીકો-૩૭૯ મુજબ (૪) ગુ.ર.નં.૦૩૧૯/૨૦૨૪ ઇપીકો-૩૭૯ મુજબ (૫) ગુ.૨.નં.૦૩૨૦/૨૦૨૪ ઇપીકો-૩૭૯ મુજબ(૧) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૧૦૨૫/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ(૨) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૧૦૩૧૨૪૧૦૨૯/૨૦૨૪ ઘી બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ(૩) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૧૦૩૧/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ(૪) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૧૦૩૫/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ(૫) શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૧૦૩૬/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ(૧) ઓટો-રીક્ષા નં.જીજે.૦૧.ડી.વી.૧૦૫૩ કિ.રૂ.૪૫,૦૦૦/- (૨) ઓટો-રીક્ષા નં.જીજે.૦૧. ટી.બી.૩૭૮૨કિ.રૂ.૬૦,૦૦૦/- (૩) ઓટો-રીક્ષા નં. જીજે.૦૧.ટી.એફ.૧૬૪૨ કિ.રૂ.૭૫,૦૦૦/- (૪) ઓટો-રીક્ષા નં.જીજે.૨૭.યુ.૨૨૪૪ કિ.રૂ.૮૨,૦૦૦/- તથા (૫) ઓટો-રીક્ષા નં.જીજે. ૨૭. વી.૪૧૩૭ કિ.રૂ.૯૫,૦૦૦/- કુલ કિ.રૂ.૩,૫૭,૦૦૦/-ની મત્તા
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર