કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-ર સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરી પ્રોહીના વધુમા વધુ કેશો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સુચના અનુસંધાને મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓએ પ્રોહીબીશનની પ્રવ્રુતિ નેસ્તનાબુદ કરી પ્રોહીના કેશો શોધી કાઢવા પ્રોહી ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ નાઓના માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સૂચના કરેલ હોય જે સૂચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં ચોકકસ બાતમી હકીકત આધારે ભારતીય બનાવટની પરપ્રાતિય વિદેશીધરની S પ્રાઇડ વ્હીસ્કી 750 10 ની સીલબંધ બોટલ નંગ-૪૦૪૧ જે તમામની ફલ્લે કિ.રૂ.૪,૩૭૩/- વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મતાનોઆરોપીનું નામ સરનામું-(૧) મુકેશભાઇ જયપાલભાઈ રાણા ઉ.વ ૩૧ ધંધો પ્રા.નોકરી રહે.ગામ પોસ્ટ કિનાના તા.જી.જીંદ હરીયાણા(૨) અજય ઓમપ્રકાશ ચતુર્વેદી ઉ.વ ૪૮ ધંધો ડ્રાઇવીંગ રહે મ.નં એ/3૬ શીવાલીક સોસાયટી રતનપુરા ગામ પાસે નગરપાલીકા – ૫ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ વતન ગામ/પોસ્ટ -મજના તા.સમસાવાદ જી.ભરતપુર રાજસ્થાનકબ્જે કરેલ મુદામાલ(૧) ભારતીય બનાવટની પરપ્રાતિય વિદેશીદારૂની બ્લેડર પ્રાઇડ વ્હીસ્કી 750 ml ની શીલબંધ બોટલ નંગ-૪૪૧ જે તમામની કુલ્લે કિ.રૂ.૪,૩૧,૭૩૯/-(૨) એક હોન્ડા એકટીવા જેની કિ.રૂ.૪૦૦00/-(3) ત્રણ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૫૦૦૦/- કુલ્લે કિ.રૂ.૪,૮૬,૭૩૯/-ની મતાનો મુદામાલ(૪)પ્લાસ્ટીકના વાદળી કલરના ગોળાકાર ડ્રમ નંગ-૨૧ જેની કિ.રૂ.૦૦/00બાતમી સ્કીકત મેળવનાર અધિકારી/કર્મચારી:-સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. એ.એમ.ગોહીલકામગીરી કરનાર અધિકારી/કર્મચારી-(૧) પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ (૨) એ.એસ.આઇ. ગુલાબજી ધુળાજી બ.નં-પર૮ર (૩) એ.એસ.આઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ બ.નંડ૫૮૨ (૪) એ.એસ.આઈ. સુરેશભાઇ મંગળભાઇ બ.નં-૭૮૨૩ (૫) અ.હે.કો. કિરીટસિંહ દિપસિંહ બ.નં-૬૮૮૩ (૬) અ.હે.કો. પંકજકુમાર મણીલાલ બ.નં-૩૯૯૭ (૭) અ.હે.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઇ બ.નં-૬૬૫ર (૮) અ.હે.કો. પ્રકાશકુમાર ભોમારાવ બ.નં-૯૮૩૫ (૯) અ.પો.કો. નરેશભાઇ નાગજીભાઇ બ.નં-૮૫૮૫ (૧૦) અ.પો.કો. વિપુલભાઇ સાર્દુળભાઇ બ.નં-૭૪૧૯ (૧૧) અ.પો.કો. જગદિશભાઇ દેવશીભાઇ બનં ૧૦૪૦૧ (૧૨) અ.પો.કો. જેતુભાઇ ભાભલુભાઇ બ.નં-૧૧૩૯૪ (૧૩) અ.પો.કો. પ્રતિકકુમાર નંદલાલ બ.નં-૫૦૯૯
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર