કચ્છમાં સોનાની શોધમાં ખોદકામ કરતા  લોદ્રાણી ગામમાં ખોદકામ દરમિયાન હડપ્પન યુગની સભ્યતાની એક કિલ્લેબંધીવાળી વસાહત મળી આવી છે.
Kuch

કચ્છમાં સોનાની શોધમાં ખોદકામ કરતા લોદ્રાણી ગામમાં ખોદકામ દરમિયાન હડપ્પન યુગની સભ્યતાની એક કિલ્લેબંધીવાળી વસાહત મળી આવી છે.

Views: 52
1 0
Spread the love

Read Time:51 Second

કચ્છમાં સોનાની શોધમાં ખોદકામ કરતા ગામ લોકોને ધોળાવીરા જેવું સ્થળ મળ્યુંકચ્છના ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટથી 50 કિલોમીટર દૂર લોદ્રાણી ગામમાં ખોદકામ દરમિયાન હડપ્પન યુગની સભ્યતાની એક કિલ્લેબંધીવાળી વસાહત મળી આવી છે. આ અંગે પુરાતત્વવિદ્ અજય યાદવે જણાવ્યું કે, “આ જગ્યાની રચના ધોળાવીરા જેવી જ છે.” આ સ્થળ પર સોનું હોવાની આશંકાએ લોદ્રાણીના ગ્રામજનોએ ખોદકામ શરૂ કર્યુ હતું પરંતુ જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવતા પુરાતત્વવિદ્નો સંપર્ક કરાયો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *