કચ્છની વિવાદીત મહિલા પોલીસ નીતા ચોધરી જામીન રદ થતા જેલ હલાવે કરવા જતાં પોલીસ જવાનો ને ચકમો આપી થઇ ગઇ ફરાર
Kuch

કચ્છની વિવાદીત મહિલા પોલીસ નીતા ચોધરી જામીન રદ થતા જેલ હલાવે કરવા જતાં પોલીસ જવાનો ને ચકમો આપી થઇ ગઇ ફરાર

Views: 16
0 0
Spread the love

Read Time:50 Second

નીતા ચોધરી પોલીસ જવાનો ને ચકમો આપી થઇ ગઇ ફરાર

એલ સી બી, એસ ઓ જી, સહિત અલગ અલગ ટીમો પકડવા થઇ દોડતી

પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી વિવાદિત મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂ ની હેરાફેરી કરતી ઝડપાઇ હતી

ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂના જથ્થા સાથે બંન્ને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા

સ્થાનિક પોલીસ પર કાર ચડાવી અને હુમલો કરવાની કરાઈ કોશિશ

સસ્પેન્ડ પોલીસ કર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદો માં રહી ચૂકી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *