Ahmedabad news Blog

સાબરમતી વિસ્તારમાંથી ભારતિય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયરની ટીન મળી કુલ-૨૭૧ નંગ કિ.રૂ.૩૭,૨૩૯/- સહીત કુલ્લે રૂ.૪,૪૯,૨૩૯/- ના મુદ્દામાલ સાથે અન્ય પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ

અમદાવાદ શહેર.પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર .સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર . ઝોન- ૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન ડ્રાઈવ અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં...
Read More