સાબરમતી વિસ્તારમાંથી ભારતિય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયરની ટીન મળી કુલ-૨૭૧ નંગ કિ.રૂ.૩૭,૨૩૯/- સહીત કુલ્લે રૂ.૪,૪૯,૨૩૯/- ના મુદ્દામાલ સાથે અન્ય પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ
Ahmedabad news Blog

સાબરમતી વિસ્તારમાંથી ભારતિય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયરની ટીન મળી કુલ-૨૭૧ નંગ કિ.રૂ.૩૭,૨૩૯/- સહીત કુલ્લે રૂ.૪,૪૯,૨૩૯/- ના મુદ્દામાલ સાથે અન્ય પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ

Views: 27
1 0
Spread the love

Read Time:5 Minute, 44 Second

અમદાવાદ શહેર.પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર .સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર . ઝોન- ૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન ડ્રાઈવ અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવ્રુતિઓ શોધી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-ર એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલની સામેના ત્રણ રસ્તાની બાજુમાં નંદનવન એપાર્ટમેન્ટની સામે રોડ ઉપરથી આરોપીને તેના કબજાની સ્વીફ્ટ કાર નં GJ-18-BA-9438 મા ગે.કા. પાસ પરમીટ વિના પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની/મોટી બોટલ નંગ-૨૨૪ તથા બીયરના ટીન નંગ-૪૭ મળી કુલ્લે નંગ ૨૭૧ બોટલ/બીયર જેની કિ.રૂ.૩૭,૨૩૯/-તથા સ્વીફ્ટ ડીઝાયર કાર જેની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મોબાઈલ ફોન નંગ-૦૨ મળી કુલ્લે રૂ.૪,૪૯,૨૩૯/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં સાબરમતી પોલીસ ગુ.ર.ન.૧૧૧૯૧૦૩૯૨૪૦૩૩૦/૨૪ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી તેમજ મજકુર આરોપી જુદા જુદા અન્ય પાંચ ગુનાઓમાં નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.આરોપીનુ નામ :- (૧) અલ્પેશ ખોડાજી પરમાર ઉવ ૨૯ રહે. મન એ/૩૦૩, ન્યુ રેલ્વે કોલોની, સાબરમતી અમદાવાદ મુળ રહે. ગામ- કતપુર હારીજ પાટણ હાઈવે તા.જી. પાટણવોન્ટેડ: (૧) દારૂનો જથ્થો મોકલનાર દદાલ નામનો ઈસમ રહે.બનાસકાંઠા જેનો મોબાઈલ નંબર ૮૧૪૧૯૧૩૧૭૨ નો છે તથા (૨) દારૂનો જથ્થો આપવા આવનાર અજાણ્યો ઈસમ તેના નામ ઠામની ખબર નથી તે આરોપીનો ગુનાહીત ઈતિહાસ:(૧) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૩૦૦૨૨ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ),૯૮(૨).૧૧૬(બી) વિગેરે(૨) મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ સી-ગુ.ર.ન. ૧૧૨૦૬૦૪૩૨૩૦૨૧૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ).૮૧.૮૩ વિગેરે(૩) ઉંજા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૬૦૩૩૨૩૦૦૦૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૮૧ મુજબ(૪) સાબરમતી પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૩૦૦૭૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧ મુજબ(૫) સાબરમતી પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૨૦૪૦૧ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ(૬) ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૧૯૧૦૦૮૨૧૦૩૧૭ ધી ઈ.પી.કો કલમ ૧૮૮ મુજબ(૭) અસલાલી પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૨૨૨૦૫૬૨ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઈ).૯૮(૨).૮૧ મુજબ(C) મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૨૦૬૦૪૩૨૩૦૨૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (ઈ),૮૧,૮૩ મુજબ(૯) સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૫૨૩૧૦૯૬પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી).૬૫(એ)(ઈ).૮૧ મુજબ(૧૦) પાસા /૦૦૧૨/૨૦૨૨ તા.૨૦/૧૧/૨૦૨૨આરોપીને પકડવાનો બાકી ગુનાનું લીસ્ટ(૧) સોલા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૫૨૩૧૦૯૬/૨૦૨૩ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ) (ઈ),૯૮(૨),૮૧(૨) સાબરમતી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૩૦૯૨૭/૨૦૨૩ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ) (એ) વિગેરે મુજબ(૩) ચાંદખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૦૮૨૪૦૧૨૭/૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી).૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ(૪) ચાંદખેડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૦૮૨૪૦૦૩૬/૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(ઈ),૧૧૬(બી),૯૮(૨) મુજબ(૫) માણસા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૯૨૪૦૩૧૪ ધી પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૮૧,૯૮(૨) મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત

(૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી ( બાતમી )

(૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ

(૪) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ

(૫) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ

(૬) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (બાતમી)

(૭) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *