Blog

મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૭૨ ગ્રામ કિ.રૂ.૭,૨૦,૦૦૦/- ના જથ્થા સાથે એક મહીલા આરોપીને પકડી લઈ એન.ડી.પી.એસ. નો ગુનો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અને શાહપુર પોલીસ અમદાવાદ શહેર.પોલીસ

કમિશનર , અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પેટ્રોલીંગ...
Read More