મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૭૨ ગ્રામ કિ.રૂ.૭,૨૦,૦૦૦/- ના જથ્થા સાથે એક મહીલા આરોપીને પકડી લઈ એન.ડી.પી.એસ. નો  ગુનો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અને શાહપુર પોલીસ અમદાવાદ શહેર.પોલીસ
Blog

મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ ૭૨ ગ્રામ કિ.રૂ.૭,૨૦,૦૦૦/- ના જથ્થા સાથે એક મહીલા આરોપીને પકડી લઈ એન.ડી.પી.એસ. નો ગુનો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અને શાહપુર પોલીસ અમદાવાદ શહેર.પોલીસ

Views: 27
0 0
Spread the love

Read Time:4 Minute, 5 Second

કમિશનર , અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી નશીલા માદક પદાર્થનુ ખરીદ વેચાણ કરતા ઈસમોની તપાસ કરી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-ર નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-ર એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. ઝોન-૨ કચેરી ખાતે હાજર હતા તે દરમ્યાન પો.સ.ઇ. એસ.આર.રાજપુત એલ.સી.બી. ઝોન-૨ અમદાવાદ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી.વાધેલા શાહપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ નાઓની સાથે તથા એલ.સી.બી. ઝોન-૨ સ્કોર્ડ ના માણસોની સાથે કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ખુણીયા બગીચા પાસે મંદરેશા મસ્જીદની સામે રોડ ઉપરથી રીક્ષામાં બેસી પસાર થતી મહીલાને તેના કબજામાં રાખેલ મેફેડ્રોન ડ્રગ્સનોકુલ્લે જથ્થો ૭૨ ગ્રામ જેની કુલ્લે કિ.રૂ.૭,૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭,૨૧,૪૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ આરોપીઓની વિરુધ્ધમાં કારંજ પોલીસ સ્ટેશન ધી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી એન.ડી.પી.એસ. નો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-ર સ્ક્વોડ તથા શાહપુર પોલીસ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે.આરોપીના નામ :- પરવીનબાનુ વા/ઓ ઈબ્રાહીમભાઈ સુલતાન મમરેજ કુરેશી ઉવ ૩૦ રહે. મનં ૯૮૭, છીપા નગર, ધુમટી પાછળ નો વિસ્તાર, મકરબા, વેજલપુર અમદાવાદ શહેરવોન્ટેડ: (૧) મુસ્તાક ગુલામહુસેન રહે. ગોલ્ડન ફ્લેટ, સવેરા હોટલની બાજુમાં ફતેહવાડી જુહાપુરા અમદાવાદ જેનો મોબાઇલ નંબર ૯૧૦૪૧૨૯૨૬૮ નો છે તે(૨) ફિરદોશબાનુ રસીદભાઈ કઠીયારા રહે. મોચી ઓળ દીલ્હી ચકલા શાહપુર, અમદાવાદ શહેર.કબજે લીધેલ મુદ્દામાલ: (૧) મેફેડ્રોન ડ્રગ્સનો કુલ્લે જથ્થો ૭૨ ગ્રામજેની કુલ્લે કિ.રૂ.૭,૨૦,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧૦૦૦/-(૩) રોકડ નાણા રૂ.૪૪૦/- (૪) કાપડની થેલી કિ.રૂ.00/00 (૫) લેડીઝ પર્સ કિ.રૂ.૦૦/- (૬) આધારકાર્ડ નંગ-૦૧ કિ.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭,૨૧,૪૪૦/- નો મુદ્દામાલકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) શ્રી પી.વી. વાઘેલા પોલીસ ઈન્સ્પેક્ટર શાહપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર.(૨) પો.સ.ઇ. એસ.આર.રાજપુત (બાતમી)(૩) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫(૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(૫) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦(૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧(૭) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨(૮) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭(૯) અ.લો.ર. રોનક કુમાર જયરામભાઈ બન ૧૧૧૦૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *