ઓટો રીક્ષા માં રૂ 50000 ના ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ
Ahmedabad news

ઓટો રીક્ષા માં રૂ 50000 ના ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ

Views: 28
2 0
Spread the love

Read Time:2 Minute, 53 Second

માધવપુરા પોલીસ એકશન મોડમા

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.કે.ગોહીલ સાહેબ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.-૧૧૧૯૧૦૧૦૨૪૦૫૦૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામે ઓટોરિક્ષામા રોકડારૂપિયા ૫૦,૦૦૦/- જે અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજો જોઈ ટેકનીકલ સોરમની પ્રદરથી ચોરીના પ્યારોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીની ધરપકડ કરી ચોરી ગયેલ મુદામાલ કબ્જે કરી આગળની ભાવવાહી સય પરેલ છે.આરોપીઓનું નામ, સરનામું-દિનેશભાઇ અંબાલાલ જાતે-કડીયા ઉ.વ.૪૮ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-=મ.નં-૨૪૨, સેકટર-૧ સોસાયટીનિર્ણયનગર ચાંદોલોડીયા અમદાવાદ શહેરકબ્જે કરેલ ગુથામાલ ક(૧) ભારતીય ચલણની રૂ.૫૦૦ ના દરની નોટોનુ બડલ કુલ્લે-૧૦૦ નોટો રૂ.૫૦,૦૦૦/- (પચાસ હજાર રોકડા)(૨) એક પોપટી કલર સી.એન.જી. ઓટો રીક્ષા જેની આગળ પાછળ RTO નં-GJ-01-RW-3665 નો જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(બે લાખ) (3) એક OPPO કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૭૦૦૦/- ગણી કુલ્લે રૂ.૨,૫૭,૦૦૦/- ની મતાનો મુદામાલ

બાતમી ફકીકાળ મેળવનાર કર્મચારી-

(૧) HC કિરીટસિંહ દિપસિંહ બ.નં-૬૮૮૩ તથા (૨)LRરોનકભાઈજયરામભાઇબ.નં.૧૧૧૦૪કામગીરી કરનાર અધિકારી/કર્મચારી-

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ.એ.એમ.ગોહીલ

(૨) A૬ા ગુલાબજી ધુળાજી બ.નં.૫૨૮૨

(3) HC કિરીટસિંહ દિપસિંહ બ.નં-૬૮૮૩ (૪) PC વિપુલ સાદુંળભાઇ બ.નં.૭૪૧૯

(૫) PC વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯

(6) PC પ્રતિકકુમાર નંદલાલ બ.નં.૫૦૯૯

(૭) LR રોનકભાઇ જયરામભાઇ બ.નં.૧૧૧૦૪

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
75 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
25 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *