પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા ના.પો.કમિ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.કે.ગોહીલ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૦૨૪૦૬૩૯/૨૦૨૪ બી.એન.એસ.
કલમ-૩૦૩(e), મુજબના ગુનાના કામે એકટીવા ચોરી અંગે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજો જોઇ ટેકનીકલ સોર્સની મદદથી એકટીવા તથા પોરીના આરોપી અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી આરોપીની ધરપકડ કરી ચોરી ગયેલ એકટીવ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
સુનીલ દેવીલાલ યાદવ ઉ.વ ૧૯ ધંધો મજુરી રહે.ધોબીઘાટ ચાર રસ્તા પાસે ભારતનગર માધુપુરા સતીષભાઇ મંડપવાળાના મકાનમાં અમદાવાદ શહેર મુળ વતન-ગામ-ડુંગરીયા તા.ઘાટોલ જી.બાંસવાડા રાજસ્થાન
એકટીવા જોતા જેનો આર.ટી.ઓ નંબર GJ-01-SP-6777 નો છે જેનો એજીન નં JFSOET1296933 નો છે જેનો ચેસીસ નંબર જોતા ME4JF502HET301267 નો છે જેની કિમંત આશરે રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય
(૧) એ.એસ.આઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ બ.ન.૬૫૮૨
(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ.એ.એમ ગોહીલ
(૨) એ.એસ.આઇ. પ્રકાશભાઇ છપ્પનભાઇ બ.ન.૬૫૮૨
(3) HC સુરેશભાઈ સોનજીભાઈ બ.નં-૯૫૨૮
(૪) HC નરેશભાઇ બચુભાઇ બ.નં-૪૬૩૮
(૫) WPC કોમલબેન રાજેશભાઇ બ.નં.૯૭૬૨
(૬) PC-જગદિશ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧
(૭) PC-વિપુલભાઇ સાર્દુળભાઇ બ.નં.૭૪૧૯
(૮) PC-પ્રતિકકુમાર નંદલાલ બ.નં-૫૦૯૯
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર