( માધવપુરા પોલીસ એકશન મોડ મા )
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ તથા ના.પો.કમિ. ઝોન-ર સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી પી.કે.ગોહીલ નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એ.એમ.ગોહીલ તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૦૨૪૦૬૩૯/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાના કામે ઓટોરિક્ષામા નજર ચુકવી ખીસ્સામાંથી રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- ની ચોરી અંગે સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજો જોઇ ટેકનીકલ સોર્સની મદદશી ચોરીના આરોપીઓ અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી બાસેપીઓની ધરપકડ કરી ચોરી ગયેલ રોકડા રૂપિયા ૪૦૦૦૦/- તથા ગુનામાં ઉપયોગ કરેલ ઓટી રીક્ષા કબ્જે કરી આગળની કથવાહી હાથ ધરેલ છે
(૧) ઇમ્તીયાઝ ઉર્ફે બાબા યુસુફભાઇ શેખ ઉ.વ.૩ર ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે.મ.નં.૧૦૭૭/૩૪ શહેરી ગરીબ આવાસ યોજના ચાર માળીયા વટવા અમદાવાદ શહેર
(૨) કાસીમ ઉર્ફે ચીચા વજીર શેખ ઉ.વ.૩૮ ધંધો,ડ્રાઇવીંગ રહે.મ.નં.સી/૧૧૭/૦૧ ઇ.ડબલ્યુ.એસ આવાસ ભેસ્તાન ડીંડોલી સુરત મુળ વતન ગામ ધરણગાવ તા.પોસ્ટ. પઠાણનગરી જી.જલગાંવ મહારાષ્ટ્ર
(૩) ફરીદ ઉર્ફે ગબા મોહીનુદીન શેખ ઉ.વ.૨૫ ધંધો.વેપાર રહે.મ.નં.એ/૧૨૦-૧૬ ઇ.ડબલ્યુ.એસ આવાસ ભેસ્તાન ડીંડોલી સુરત મુળ વતન.ગામ માલેગાંવ જી.જલગાંવ મહારાષ્ટ્ર
(૧) રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- તથા (૨) બજાજ કંપનીની ઓટો રિક્ષા જેનો આર.ટી.ઓ નંબર-G.01. TH૫૩૩૪ જેની B.३.१,००,०००/-
(૧) PC નરેશભાઇ નાગજીભાઇ બ.ન.૮૫૮૫
(૨) LR-રોનકભાઈ જયરામભાઇ બ.નં.૧૧૧૦૪
(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ.એ.એમ.ગોહીલ
(૨) Aડા ગુલાબજી ધુળાજી બ.નં-૫૨૮૨
(3) HC કિરીટસિંહ દિપસિંહ બ.નં-૬૮૮૩
(૪) PC નરેશભાઇ નાગજીભાઇ બ.ન.૮૫૮૫.
(૫) PC વિપુલભાઇ સાર્દુળભાઇ બ.નં.૭૪૧૯
(૬) LR રોનકભાઈ જયરામભાઇ બ.નં.૧૧૧૦૪
(૭) PC જગદિશ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧
(૮) PC વિશાલકુમાર માવજીભાઇ બ.નં.૫૦૫૯
(૧૧) PC પ્રતિકકુમાર નંદલાલ બ.નં.૫૦૯૯
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર