પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર અને સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ અને ના.પો.કમિ. ઝોન-૨ સાહેબ તથા મ.પો.કમિ. “એલ” ડિવિઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશનના ઇંચાર્જ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.બી.ખાંભલા નાઓએ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના ઈંચાર્જ પો.સબ.ઇન્સ. આર.કે.ખાંટ સાહેબની સુચના આધારે અ.હે.કો. કિરીટસિંહ દિપસિંહ ડિ-સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમા હતા દરમ્યાન માધવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૦૨૪૦૬૪૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૪(૨), ૫૪ તથા આઇ.ટી.એકટ કલમ-૬ક્ક(સી) મુજબના ગુનાના કામે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજો જોઇ ટેકનીકલ સોર્સની મદદથી ચોરીના આરોપીઓ અંગે ચોકકસ બાતમી હકીકત મેળવી ચોરી ગયેલ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 2000/- કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(૧) સુજલ શૈલેષભાઇ દંતાણી ઉ.વ ૧૯ ધંધો પ્રા નોકરી રહે ઇ/૧/૩૧૫ ગવર્મેટ બી કોલોની લક્ષ્મીનગર ઘોડા કેમ્પ સામે અસારવા શાહીબાગ અમદાવાદ શહેર
(૨) અક્ષય ઉર્ફે સેધો. વસંતભાઇ મહેરીયા ઉ.વ.૧૯ ધંધો-નોકરી રહે-ન્યુ લક્ષ્મીનગરના છાપરા સિવીલ હોસ્પિટલ પાછળ અસારવા અમદાવાદ શહેર
(૩) પાર્થ ઉર્ફે ભોટો ધરમશીભાઇ પરમાર ઉ.વ.૧૯ ધંધી-મજુરી રહે-મ.નં-બી-૧/૫૦૧ ન્યુ લક્ષ્મીનગર સોસાયટી સિવીલ હોસ્પિટલ પાછળ, અસારવા અમદાવાદ શહે
(૧) એક POCO કંપનીનો M2 મોડેલ વાદળી કલરનો મોબાઇલ ફોન મળી આવેલ જેનો IMEI નં-(૧) ૮૬૬૪૧૨૦૫૧૬૪૨૭૮૩ (૨) ૮૬૬૪૧૨૦૫૧૬૪૨૭૯૧ ના છે જેની કિ.રૂ.૭૦૦૦/- ગણી શકાય
(૨) રોકડા રૂપિયા ૨૯૦૦૦/-
(3) સુઝીકી કંપનીની એકસેસ સફેદ કલરની જેનો આગળ પાછળ આર.ટી.ઓ. જીજે-૦૧-વીપી-૬૩૨૭ નો છે જેનો એંજીન નં-AF212687339 અને ચેસિસ નં-MBBDP12DKM8932104 નો છે જેની કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી શકાય
(૧) અ.પો.કો. વિપુલભાઇ સાદુલભાઇ બ.નં.૭૪૧૯ (૨) લોકરક્ષક રોનકભાઈ જયરામભાઇ બ.નં.૧૧૧૦૪
(૧) સર્વેલન્સ સ્કોર્ડના ઈંચાર્જ પો.સ.ઇ. આર.કે.ખાંટ (૨) આહેડ.કોન્સ કીરીટસિંહ દિપસિંહ બ.નં ૬૮૮૩ (૩)અ.હે.કો. જીતેન્દ્રકુમાર સોમાભાઇ બ.નં-૬૬૫ર (૪) અ.પો.કો વિપુલભાઇ સાદુલભાઇ બ.નં.૭૪૧૯ (૫) લોકરક્ષક રોનકભાઇ જયરામભાઇ બ.નં.૧૧૧૦૪ (૬) PC-જગદિશ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧
(૭) PC-વિશાલકુમાર સોમાભાઇ બ.નં.૭૪૧૯
(૮) PC-પ્રતિકકુમાર નંદલાલ બ.નં-૫૦૯૯
(૯) વુ.લોકરક્ષક ખુશ્બુ જેશીંગભાઇ
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર