( બાપુનગર પોલીસ ની ઉમદા કામગીરી )
પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરનાઓના ફરમાન મુજબ અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૦૨ સાહેબનાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોંધવા સારૂ આપેલ સુચના આધારે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૫ તથા મદદનીશ પો. કમિ. “એચ” ડિવીઝનનાઓ તરફથી મળેલ સુચના આધારે બાપુનગર ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.વી. રાણા સાહેબના તથા સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પીએચ ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સશ્રી એન.કે.રાજપુરોહીત સા.ની સુચના આધારે અ.હેડ કોન્સ હિરેનકુમાર ભરતભાઈ બ.નં ૪૫૨૫ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં.૬૪૬૫ નાઓને ખાનગી બાતમી હકીકત આધારે આરોપીઓ – (૧) હિમાશુ ઉર્ફે લાલો સ/ઓફ મનોજભાઈ પરમાર ઉ.વ.૨૬ ધંધો- નોકરી રહે, મ.નં. ૩૯ ચામુંડાનગર ન્યુ કિર્તી ડેરીની સામે ખોડીયાર નગર નિકોલ અમદાવાદ શહેર તથા નં. (૨) અમિત ઉર્ફે લાલુ સ/ઓફ અશોકભાઈ મકવાણા ઉ.વ. ૨૯ ધંધો- હિરાઘસુ રહે,મ.નં. ૨૧ ભીખાભાઈ સૌરાષ્ટ્રનગર ખોડીયારનગર નિકોલ અમદાવાદ શહેર નાઓને આજરોજ તા- ૧૬/૧૧/૨૦૨૪ ના કલાક ૧૯/૪૫ વાગે બાપુનગર ભક્તિનગરના નેળીયામાં જાહેર રોડ ઉપર થી પકડી પાડી તેઓની પાસેથી (૧) હિરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મો.સા. જે મો.સા.નો એન્જીન નં. HA10ENCGD06190 नो तथा येथीस नं. MBLHA10AWCGD02673 नो ४नी ३ि.३. २२,०००/- १९ શકાય તે તથા (૨) હિરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મો.સા. જે મો.સા.નો એન્જીન નં. HAIOEDBHD10277 નો તથા ચેચીસ નં. MBLHA10EWDHD10113 નો જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય જે મો.સા. બાબતે પોકેટ કોપ એપ્લીકેશનમાં ચેક કરતા હિરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો भो.सा. खेन्कुन नं. HA10ENCGD06190 नो तथा येथीस नं. MBLHA10AWCGD02673 नो ४नी डि.३. ૨૨,૦૦૦/- ગણી શકાય તે મો.સા. બાબતે નિકોલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૫૨૪૦૫૮૫/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ થયેલ હોય તથા હિરો હોન્ડા કંપનીની કાળા કલરની પેશન પ્રો મો.સા. એન્જીન નં. HA10EDBHD10277 નો તથા ચેચીસ નં. MBLHA10EWDHD10113 નો જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય જે મો.સા. બાબતે સાબરમતી રીવરફ્રન્ટ પશ્ચિમ ખાતે પાર્ટ “એ”
૧૧૧૯૧૦૪૯૨૪૦૦૭૫/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદરી બન્ને મો.સા. જેની કુલ્લે કિ.રૂ. ૩૭,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરી દધી બી.એન.એસ.એસ. ની કલમ ૩૫(૧) (ઈ) મુજબ કલાક ૧૯/૪૫ વાગે અટક કરી નિકોલ પોલીસ સ્ટેશન તથા સાબરમતી પશ્ચિમ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હોઓ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ ઇસમોનુ નામ સરનામ :- (૧) હિમાંશુ ઉર્ફે લાલો સ/ઓફ મનોજભાઈ પરમાર ઉ.વ.૨૬ ધંધો- નોકરી રહે, મ.નં. ૩૯ ચામુંડાનગર ન્યુ કિર્તી ડેરીની સામે ખોડીયાર નગર નિકોલ અમદાવાદ શહેર તથા નં. (૨) અમિત ઉર્ફે લાલુ સ/ઓફ અશોકભાઈ મકવાણા ઉ.વ. ૨૯ ધંધો- હિરાઘસુ રહે.મ.નં. ૨૧ ભીખાભાઈ સૌરાષ્ટ્રનગર ખોડીયારનગર નિકોલ અમદાવાદ શહેર
કબજે કરવામાં આવેલ મુદામાલઃ- હિરો હોન્ડા કંપનીની પેશન પ્રો મો.સા. નંગ -૦૨ કિ.રૂ. ૩૭,૦૦૦/- ગણી શકાય તે.
ડિટેક્ટ કરવામાં આવેલ ગુન્હાની વિગત :- (૧) નિકોલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૫૨૪૦૫૮૫/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ (૨) સાબરમતી રીવરફ્રન્ટ પશ્વિમ ખાતે પાર્ટ “એ” ૧૧૧૯૧૦૪૯૨૪૦૦૭૫/૨૦૨૪ ધી બી.એન એસ. કલમ ૩૦૩(૨) મુજબ
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓની વિગત :- એન.કે.રાજપુરોહીત પો.સબ.ઇન્સ તથા અ.હેડ કેન્સ. હિરેનકુમાર ભરતભાઈ બ.નં. ૪૫૨૫ તથા પો.કો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં. ૬૪૬૫ બાતમી તથા પો.કો. પ્રદિપસિંહ અમરસિંહ બ.નં. ૭૬૩૭ તથા પો.કો. સમશીભાઈ જેઠાભાઈ બ.નં. ૬૯૨૩ તથા પો.કો. હિમાંશુભાઈ જેઠાભાઈ બ.નં. ૧૨૬૩૪ તથા બીજા સર્વેલન્સ સ્કોડના માણસો રોકાયેલ હતા.
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર