અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦૨ સ્કોડ
Ahmedabad news

અમદાવાદ શહેર “બી” ટ્રાફિક પોલીસ સ્ટેશનના અસ્માતના અનડીટેકટ ગુનાને ડીટેકટ કરી આરોપણ બહેનને પકડી કાયદેસર કાર્યવાહી કરતો LCB ઝોન-૦૨ સ્કોડ

Views: 6
1 0
Spread the love

Read Time:4 Minute, 12 Second

તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સમયે ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મહિલા પો.કો. શારદાબેન ભેરાભાઈ ડાભી નાઓ પોતાના ઘરે બહેરામપુરા થી એકટીવા મો.સા. લઇ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ચાંદખેડા ખાતે બંદોબસ્તમાં જવા નીકળેલ અને રીવરફ્રન્ટ ઇસ્ટ રોડ પર દધીચી બ્રીજ પસાર કરી રીવરફ્રન્ટ પાર્ક પાસે પહોચતા પાછળથી કોઇ અજાણ્યા ફોરવ્હીલર ગાડી ચાલકે પુર ઝડપે બેદકારીથી ગાડી ચલાવી ટક્કર મારી રોડ ઉપર પછાડી દઇ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી અકસ્માત કરેલ બાદ સારવાર દરમ્યાન મહિલા પો.કો. શારદાબેન નાઓનુ મોત નિપજેલ નો બનાવ બનેલ હોય જે બનાવ અંગે બી ટ્રાફિક પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૨૨૪૦૪૯૪/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(બી), ૧૦૬,૩૨૪(૪), મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનડીટેકટ હોયમ્હે. પોલીસ કમિશનર સાહેબશ્રી અમદાવાદ શહેર નાઓ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-ર સાહેબશ્રી નાઓએ ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપીને સત્વરે પકડી પાડવા સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબશ્રી નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડનાપો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાથી બંને બાજુ આશરે ૨૦ કી.મી. સુધીના આશરે ૧૫૦ થી વધુ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી તેમજ ટેકનીકલ એનાલીસીસ કરી સદર ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીને ગુનામાં વપરાયેલ ફોર વ્હીલર ગાડી GJ-24-EB- 6226 સ્વીફટ ડીઝાયર સાથે પકડી હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હેતુ “બી” ટ્રાફિક પો.સ્ટે. ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે> આરોપણ બહેનનું નામ :-સુષ્ટિ સંતોષ માલુંસરે (મરાઠી) ઉ.વ.૩૭ ધંધો. ઘરકામ રહે. મ.નં. ૪૭ (મંગલ મુર્તિ) શ્રીનાથ બંગલો રામવાડી પાસે, ઇસનપૂર અમદાવાદ શહેર> ડીટેકટ થયેલ ગુનાની વિગત :-> બી ટ્રાફિક પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૫૨૨૪૦૪૯૪/૨૦૨૪ ધી બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(બી), ૧૦૬,૩૨૪(૪), મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી)મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ>

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ

(૨) .હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯- (૩) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બ.નં. ૫૬૩૭- (૪) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧- (૫) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫-

(૬) આપો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦- (૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ બ.નં.૭૩૩૪-

(૮) અ.લો.ર રોનકકુમાર જયરામભાઇ બ.નં.૧૧૧૦૪- (૯) અ.પો.કો. દિનેશભાઇ હેમાજી બ.નં. ૧૨૫૫૭ નોકરી ચાંદખેડા પો.સ્ટે.>

(૧૦) અ.પો.કો. દિનેશભાઇ વજાભાઇ બ.નં.૧૧૯૦૬ નોકરી સાબરમતી પો.સ્ટે.-

(૧૧) વુ.પો.કો. ઇશરત મંજુરહુસેન બ.નં.૧૩૮૯૪ ના. પો.કમિ શ્રી ઝોન-૨ કચેરી તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *