ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના રીક્ષા ચોરીના અનડીટેકટ બે ગુનાઓને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ બે ઓટો રીક્ષા તેમજ ચોરી કરવામાં ઉપીયોગમાં લીધેલ મો.સા.સાથે બે આરોપીઓને પકડી પાડી રીક્ષા ચોરીના ગુનાઓ ડીટેકટ કરતો એલ.સી.બી ઝોન-૨ સ્કોડ
Blog

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના રીક્ષા ચોરીના અનડીટેકટ બે ગુનાઓને ડીટેકટ કરી ચોરીમાં ગયેલ બે ઓટો રીક્ષા તેમજ ચોરી કરવામાં ઉપીયોગમાં લીધેલ મો.સા.સાથે બે આરોપીઓને પકડી પાડી રીક્ષા ચોરીના ગુનાઓ ડીટેકટ કરતો એલ.સી.બી ઝોન-૨ સ્કોડ

Views: 3
0 0
Spread the love

Read Time:3 Minute, 30 Second

. પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ ભરતકુમાર રાઠોડ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના બનતા શોધવા તેમજ બનતા ગુનાઓ અટકાવવા સારૂ ઝોન-૨ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી એલ.સી.બી. ઝોન- ૨ સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઇ બ.નં.૫૫૫૯ તથા અ.પો.કો. ચિરાગ જયરામભાઇ તથા અ.લો.ર રોનકકુમાર જયરામભાઇ બ.નં.૧૧૧૦૪ નાઓને મળેલ સયુકત બાતમી હકીક્ત આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યમેવ હોસ્પિટલ,દેવાંગી બંગલો પાસે તથા ચાંદખેડા ગામ રામજી મંદિર પાસે પાર્ક કરેલ ઓટો રીક્ષાઓની ચોરી કરેલ બંને ઓટો રીક્ષા સાથે બે આરોપીઓને પકડી પાડી રીક્ષા ચોરીના બે અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે

ડીટેકટ કરેલ ગુનાની વિગત:

(૧) ચાંદખેડા પો.સ્ટે. ગુ.૨.નં-૧૧૧૯૧૦૦૮૨૪૦૯૨૯/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ- ૩૦૩(૨) મુજબ

(૨)ચાંદખેડા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૧૦૦૮૨૪૦૯૩૦/૨૦૨૪ ધી બી.એન.એસ.કલમ- ૩૦૩(૨) મુજબ

(૩) વાસદ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૫૦૩૮૨૪૦૬૧૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ

રીકવર કરેલ મુદામાલની વિગત:

(૧) ઓટો રીક્ષા રજી. નં. GJ-27-WA-0910 એન્જીન નં.AZXWRD48110 તથા ચેસીસ नं.MD2B47AX8RWD48962 से ४.३.८०,000/-

(૨) ઓટો રીક્ષા રજી.નં.GJ-01-TH-3747 એન્જીન નં.AZXWPD84392 તથા ચેસીસ नं.MD2B47AXXPWD49544 नो से ३.३.८०,०००/-

(૩) મો.સા.રજી નં. GJ-27-FQ-1064 એન્જીન નં.HA11E7RSL13739 તથા ચેસીસ નં. MBLHAW226R5L81614 से ७.३.५०,०००/-મળી કુલ્લે કિ.રૂ.૨,૩૦,000/- ની મતાનો મુદામાલ

આરોપીઓના નામ:

(૧) જયમીનજી રાજુજી જાતે ઠાકોર ઉ.વ.૨૧ ધંધો છુટક મજુરી રહે. ગામ ખટાસણા, ઠાકોરવાસ તા. ઉંઝા, જિ. મહેસાણા તથા

(૨) મુકેશ વાલજીભાઇ જાતે સોલંકી (ચુનારા) ઉ.વ.૨૫ ધંધો છુટક મજુરી રહે. ઘર કા ઢાબાની સામે ઝુપડામાં, બારેજા, અમદાવાદ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) પો.સ.ઈ. કે.ડી.પટેલ(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(બાતમી)(૩) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૪) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧

(૫) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી)

(૬) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૭) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૮) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઇ બ.નં.૧૧૧૦૪ (બાતમી) તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *