પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એલ” ડીવીઝન સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારુ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.વી.બરવાડીયાની સાહેબની સુચનાથી સર્વેલન્સ પો.સ.ઇ. એ.એમ.ગોહીલ સાહેબ તથા સ્ટાફના સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોકકસ બાતમી હકીકત આધારે રામલાલના ખાડામાં અનવરનગરની ચાલીના ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ઇસમોને (૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા-રૂ.૧૦,૨૦૦/- તથા (૨) ગંજીપાના નંગ પર જેની કિ.રૂ.૦૦/૦૦ ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
♦️ આરોપીનું નામ,સરનામું-(૧) આબીદ બાબુભાઇ કુરેશી ઉ.વ.૪૪ ધંધો.છુટક મજુરી રહે પઠાણની ચાલી રામલાલનો ખાડો શાહપુર દરવાજા બહારમાધવપુરા અમદાવાદ શહેર મો.નં-૬૩૬૪૮૪૫૩૫૪(૨) મોહમદ આરીફ મહોમદ હુશેન શેખ ઉ.વ.૩૮ ધંધો પ્રાઇવેટ નોકરી રહે.કુંભારવાડા રંગીલા પોલીસ ચોકી સામે શાહપુરઅમદાવાદ શહેર મો.નં-૮૧૫૫૮૩૭૯૭૯(૩) નાશીર હુશેન તાજ મોહમદ શેખ ઉ.વ.૪૨ ધંધો.વેપાર રહે. રૂસ્તમમીલની ચાલી દુધેશ્વર માધવપુરા અમદાવાદ શહેર મો.નં-૯૬૦૧૧૬૬૯૭૦(૪) ફરદિન ખાન અમજદખાન પઠાણ ઉ.વ.૨૪ ધંધો,છુટક મજુરી રહે.રામલાલનો ખાડો શાહરમાધવપુરા અમદાવાદ શહેર મો.નં-૯૧૦૪૮૧૮૭૬૦(૫) નહી પકડાયેલ આરોપી – (વોન્ટેડ આરોપી) – રામલાલ ના ખાડામાં રહેતા ઇમરાન ઉર્ફે ઇરફાન ગનીભાઇ મંસુરી મો.નં ૮૨૩૮૫૮૯૮૨૪કબ્જે કરેલ મુદ્દામાલ:-(૧) અંગજડતી તથા દાવના કુલ્લે નાણા-રૂ.૧૦,૨૦૦/- તથા (૨) ગંજીપાના નંગ-પર જેની કિ.રૂ.00/00 ની મતાનોમુદ્દામાલ
બાતમી હકીકત મેળવનાર કર્મચારી:-(૧) પો.સબ.ઇન્સ એ.એમ.ગોહીલ સર્વેલન્સ સ્કોડ માધવપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર.કામગીરી કરનાર અધિકારી/કર્મચારી-(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઈ.એ.એમ.ગોહીલ (૨) અ.હે.કો. કિરીટસિંહ દિપસિંહ બ.નં.૬૮૮૩(3 PC જગદિશભાઇ દેવશીભાઇ બ.નં.૧૦૪૦૧ (૪) PC પ્રતિકકુમાર નંદલાલ બ.નં.૫૦૯૯(૫) વુ.પો.કો. શિતલબેન વિશાભાઇ બ.નં-૧૩૭૫૪ (૬) વુ.પો.કો. કોમલબેન રાજેશભાઈ બ.નં.૧૧૧૦૪
♦️ ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર