અમદાવાદ શહેર શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલ જહાંગીરપુરા બસ સ્ટેન્ડ થી ગઇ તા.૦૫/૦૧/૨૦૨૫ ના કલાક.૧૧/૩૦ વાગે ફરીયાદી ઓટો-રીક્ષામાં બેસેલ અને કલાક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ અસારવા અભિષેક એસ્ટેટ આગળ ઉતારી દીધેલ તે દરમ્યાન ફરીયાદી પાસે રહેલ પર્સમાંથી એક સોનાનો દોરો જેની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એક સોનાની વિંટી કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૦,૦૦૦/-ગણી શકાય જે ફરીયાદી પાસે બેસેલ ઇસમે નજર ચુકવી ચોરી કરી ઓટો- રીક્ષા ચાલક તથા પાછળની સીટ ઉપર બેસેલ ઇસમ લઇ જતા શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુના આધારે બે આરોપીઓને તા.૧૩/૦૧/૨૦૨૫ ના કલાક.૧૮/૧૦ વાગે પકડી મુદ્દામાલ રીકવર કરી સારી કામગીરી કરેલ છે.(૧) મોહમદ શબ્દર સ./ઓ.બાબુમીયા રસુલમીયા શેખ ઉ.વ.૩૪ ધંધો-વેપાર રહે. આબાદનગર ગલી નં.૧, ઐયુબ ખલીલભાઇના મકાનની બાજુમાં, પાંચપીર દરગાહની સામે, દાણીલીમડા, અમદાવાદ શહેર (૨) અમીર ઉર્ફે બાબા સ./ઓ.હમીદ યુસુફ શેખ ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.ઘ.નં.૯૧ આબાદનગર ગલી નં.૨, રઝાકભાઇ શેખના મકાનની બાજુમાં,પાંચપીર દરગાહની સામે, દાણીલીમડા, અમદાવાદ શહેરઆરોપી નં.(૧) ના વિરૂધ્ધમાં ખાડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૫૨૨૦૩૮૪/૨૨ ઇપીકો કલમ-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૫૦૦૪૪/૨૦૨૫ ધી બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૫૪મુજબએક સોનાનો દોરો જેની કિ.રૂ.૩૦,૦૦૦/-તથા એક સોનાની વિંટી કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪૦,૦૦૦/- ની મત્તા
ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર