અગામી ઉતરાયણ તહેવાર ને અનુલક્ષીને અમદાવાદ શહેરમાં ચાઈનીઝ (નાઈલોન) દોરીના વેચાણ કરતા ઈસમોને શોધી કાઢવા સારૂ શાહિબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન હકિકત મળેલ કે એક ઈસમ જયંતીલાલ ચુનિલાલની ચાલીમાં તેના રહેણાક મકાનમાં પ્રતિબંધિત નાઈલોન (ચાઈનીઝ) દોરીનો જથ્થો સંતાડી છુટક વેચાણ કરતો હોવાની હકિકત આધારે એક ઈસમ નામે ટીનુભાઇ રમેશભાઇ રામચંદભાઇ પટણી (બરાયાવાળા) ઉ.વ.૨૯ ધંધો- વેપાર રહે. છાપરા, છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, મેઘાણીનગર, અમદાવાદ શહેર નાઓને ત્રણ કાર્ટુન બોક્ષમાં MONO FIL GOLD EVERYONE NEEDS TO BELIEVE IN NOT USE FOR KITE FLYING ના માર્કાવાળા પ્રતીબંધીત નાઇલોન (ચાઇના) દોરીના કુલ નંગ-૧૦૨ રોલ જે એક રોલની કિંમત રૂ.૩૫૦/- લેખે કુલ રોલ નંગ-૧૦૨ જેની કાર્ટુન સહીત કુલ કિ.રૂ.૩૫,૭૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે તા.૧૧/૦૧/૨૦૨૫ ના કલાક.૨૦/૩૦ વાગે પકડી સારી કામગીરી કરેલ છે.ટીનુભાઇ રમેશભાઇ રામચંદભાઇ પટણી (બરાયાવાળા) ઉ.વ.૨૯ ધંધો- વેપાર રહે. છાપરા, છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, મેઘાણીનગર, અમદાવાદ શહેરत्रए। हार्टुन बोक्षमां MONO FIL GOLD EVERYONE NEEDS TO BELIEVE IN NOT USE FOR KITE FLYING ના માર્કાવાળા પ્રતીબંધીત નાઇલોન (ચાઇના) દોરીના કુલ નંગ-૧૦૨ રોલ જે એક રોલની કિંમત રૂ.૩૫૦/- લેખે કુલ રોલ નંગ-૧૦૨ જેની કાર્ટુન સહીત કુલ કિ.રૂ.૩૫,૭૦૦/- ની મત્તા
ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર