Ahmedabad news

રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની કુલ-૨૪૦ બોટલ કિ.રૂ. ૨૫,૩૮૮/- સહીત કુલ્લે રૂ.૧,૦૫,૩૮૮/- નો મુદામાલ ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશનર . સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી...
Read More
Ahmedabad news

શાહપુર વિસ્તારમા મકાનમાથી પરપ્રાંતિય વિદેશી દારૂની નાની મોટી ફુલ-૬૭૬ બોટલ કિ.રૂ.૭૫,૨૫૨/- સહીત કુલ્લે રૂ.૨,૦૫,૨૫૨/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશનર .સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવ્રુતિઓ શોધી...
Read More