રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની કુલ-૨૪૦ બોટલ કિ.રૂ. ૨૫,૩૮૮/- સહીત કુલ્લે રૂ.૧,૦૫,૩૮૮/- નો મુદામાલ ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.
Ahmedabad news

રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી.એન.જી. રીક્ષામાંથી વિદેશી દારૂની કુલ-૨૪૦ બોટલ કિ.રૂ. ૨૫,૩૮૮/- સહીત કુલ્લે રૂ.૧,૦૫,૩૮૮/- નો મુદામાલ ને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨, અમદાવાદ શહેર.

Views: 20
0 0
Spread the love

Read Time:2 Minute, 43 Second

પોલીસ કમિશનર,અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા સંયુક્ત પોલીસ કમિશનર . સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી/જુગારની ગે.કા. પ્રવુતિઓ શોધી કાઢી કાર્યવાહી કરવા સારૂ તેમજ પ્રોહીબીશન અંગેની ડ્રાઈવ અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાણીપ જી.એસ.ટી. ફાટકની આગળ આવેલ વૃંદાવન પબ્લીક પાર્કની સામે રોડ ઉપરથી સી.એન.જી. રીક્ષામાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ જેની કુલ્લે કિ.રૂ.૨૫,૩૮૮/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૮૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૫,૩૮૮/- નો મુદ્દામાલ કબજે કરી નાસી જનાર સી.એન.જી. ઓટો રીક્ષા ચાલકની વિરુધ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૦૨૨૪૦૧૯૮/૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી).૬૫(એ)(ઈ),૧૧૬(ઈ),૯૮(૨) મુજબ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરાવી પ્રોહીબીશન ગણનાપાત્ર કેશ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.

આરોપીના નામ :- ઓટો રીક્ષા નં GJ-01-TH-3929 નો ચાલક જેનુ નામઠામ જાણવા મળેલ નથી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ (૩) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ (૪) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ (૫) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ (૬) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ (૭) અ.પો.કો. ચિરાગકુમાર જયરામભાઈ (બાતમી)(૮) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ (બાતમી)નોકરી તમામ : એલ.સી.બી. ઝોન-૨, સ્કોર્ડ અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *