ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨
Ahmedabad news

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨

Views: 31
0 0
Spread the love

Read Time:3 Minute, 54 Second

અમદાવાદ શહેર.મે. પોલીસ કમિશનર અમદાવાદ શહેર_નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર,ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ઝોન-૨ વિસ્તારમાં પ્રોહી જુગાર અંગેની ગે.કા. પ્રવ્રુતિ કરતા ઈસમો બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટેરા કોટેશ્વર રોડ ઉપર શ્રેષ્ઠ પરિસરની ફ્લેટની સામે રોડ ઉપર જાહેરમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ કાર સાથે કુલ ત્રણ આરોપીઓને પરપ્રાંતિય ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની/મોટી બોટલ નંગ-૪૩૦ તથા બીયરના ટીન નંગ-૬૪ મળી કુલ્લે નંગ ૪૯૪ બોટલ/બીયર જેની કિ.રૂ.૯૫,૭૦૭/- તથા રેનોલ્ટ કાર જેની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૩ જેની કિ.રૂ.૧૫,૦૦૦/-તથા રોકડા નાણા રૂ.૧૦૫૦/- મળી કુલ્લે રૂ.૭,૧૧,૭૫૭/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ આરોપીઓની વિરુધ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરી પ્રોહીબીશન અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.આરોપીઓનામ :- (૧) મહેન્દ્રજી દિનેશજી ઠાકોર ઉવ ૨૫ રહે. પગીવાસ, વાડીપરા ચોક, ઊંજા તા.ઊંજા જી.મહેસાણા તથા (૨) વિનોદજી સોમાજી ઠાકોર ઉવ ૩૧ રહે. પગીવાસ, વાડીપરા ચોક, ઊંજા તા.ઊંજા જી.મહેસાણાતથા (૩) સંજય અમ્રુતજી ઠાકોર ઉવ ૨૯ રહે. ગામ બાલીયાસણ, ભાસરીયા ચોકડી પાસે, ખેતરમાં, તા.જી. મહેસાણાવોન્ટેડ: (૧) દારૂનો જથ્થો આપનાર સુનિલ દિવાનજી ઠાકોર રહે. ગામ-બોકરવાડા તા.વિસનગર જી.મહેસાણા જેનો મોબાઈલ નંબર ૯૭૩૭૦૮૫૧૨૫ તથા ૮૫૧૧૨૮૫૧૦૭ નો છે તે તથા (૨) દારૂનો જથ્થો મંગાવનાર – મનિષ જાડેજા જેનો મોબાઇલ નંબર ૯૬૦૧૫૦૨૦૯૯ તેમજ (૩) રોહીત જાડેજા જેનો મોબાઇલ નંબર ૭૮૭૪૧૬૫૦૭૮ નો છે બન્ને રહે અચેર ગામ સાબરમતી અમદાવાદ તેકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (બાતમી)(૩)અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(૪) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦(૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧(૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૭) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બનં ૭૩૩૪(૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭ (બાતમી)(૧૦) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બર્ન ૧૨૯૫૫(૧૧) અ.લો.૨. રોનક કુમાર જયરામભાઈ બન્ને ૧૧૧૦૪

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *