શાહપુર વિસ્તારમાંથી દેશી તમંચો અને કારતુસ નંગ-૦૫ સાથે એક ઈસમને પકડી આર્મ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨,
Ahmedabad news

શાહપુર વિસ્તારમાંથી દેશી તમંચો અને કારતુસ નંગ-૦૫ સાથે એક ઈસમને પકડી આર્મ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨,

Views: 17
1 0
Spread the love

Read Time:2 Minute, 44 Second

પોલીસ કમિશનર, અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨_નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં પેટ્રોલીંગ રખી તકેદારી રાખવા તેમજ મિલકત સબંધી ગુનાઓ શોધી કાર્યવાહી કરવા સારૂ નાયબ પોલીસ કમિશનર, ઝોન-૨ નાઓના સીધા સુપરવિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ.એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો તા.૦૪/૦૭/૨૦૨૪ ના રોજ કોમ્બીંગ નાઈટ દરમ્યાન પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સાથેના સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકરભુવન પાસે મેટ્રો ટનલની ઉપર ત્રણ રસ્તા આગળથી એક ઈસમને દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ.રૂ.૭૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૦૫ જેની કિ.રૂ.૫૦૦/- તથા મોબાઈલ ફોન નંગ -૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુધ્ધમાં શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ધી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેશરની કામગીરી એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલ છે.આરોપીનુ નામ :- મોહમદ આસીફ ઈકબાલભાઈ શેખ ઉવ ૪૮ રહે.મસ્તાન મસ્જીદની પાસે, અંબર ટાવરની અંદર, નસીબ પાન પાર્લરની બાજુમાં, જુહાપુરા, સરખેજ, અમદાવાદ શહેરવોન્ટેડ: ઓમપ્રકાશ રહે જયપુર રાજસ્થાનકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેન્દ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫(૩) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦(૪) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯(૫) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૬) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧(૭) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫ (બાતમી)(૮) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઈ બનં ૭૩૩૪(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭(૧૦) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *