પ્રોહીબીશનના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨
Ahmedabad news Blog

પ્રોહીબીશનના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-૦૨

Views: 26
0 0
Spread the love

Read Time:4 Minute, 1 Second

અમદાવાદ શહેર.મે. પોલીસ કમિશનર , અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર .ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓ બાબતે તપાસ કરી શોધી કાઢી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો તા.૨૨/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે સાબરમતી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના (૧) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ-સી- ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૪૦૨૩૧/૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી), ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ મુજબ તથા (૨) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૪૦૩૫૯ ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબના બે ગુનાઓમાં નાસતાફરતા આરોપીને સાબરમતી વિસ્તારમાંથી પકડી લઈ કાયદેશરની કાર્યવાહી એલ.સી.બી. ઝોન-૨ સ્કોર્ડ દ્વારા કાવામાં આવેલ છે.

આરોપીનું નામ :- અજય જશુભાઈ જાડેજા (છારા) ઉવ ૪૧ રહે. છારાનગર, દિગ્વિજય સીમેન્ટની ફેક્ટરીની પાસે, કાળીગામ, સાબરમતી, અમદાવાદ શહેર.આરોપીનો ગુનાહીત ઈતિહાસ:(૧) ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.ન. ૦૦૧૮/૨૦૧૬ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧ મુજબ (૨) ગાંધીનગર કલોલ પો.સ્ટે. ગુ.ર.ન. ૨૫૨/૨૦૧૭ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૯૮(૨),૮૧ મુજબ (3) સાબરમતી પો.સ્ટે. ગુ.૨.ન. ૨૬૨/૨૦૧૮ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ), ૮૧,૯૮(૨) મુજબ (૪) સાબરમતી પો.સ્ટે. ગુ.૨.ન. ૧૨૫/૨૦૧૮ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(ઇ),૮૧,૯૮(૨) મુજબ. (૫) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૦૦૮૪૬ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧,૮૩ મુજબ. (૬) સાબરમતી પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૩૦૪૫૦ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ. (৩) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૪૦૨૩૧/૨૪ ધી પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧ મુજબ (૮) સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૩૯૨૪૦૩૫૯ધી પ્રોહીબીશન એક્ટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧ મુજબના બે (૯) એન.સી. ગુ.ર.ન. ૦૦૨૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૨૩ મુજબ (૧૦) પાસા હુકમ નં ૦૦૦૭/૨૦૨૨ તા.૧૬/૦૪/૨૨ (૧૧) પાસા હુકમ નં ૦૦૧૨/૨૦૨૦ તા.૧૬/૦૭/૨૦૨૦કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત (૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (૩) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯ (૪) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦ (૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧ (૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭ (૭) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨ (બાતમી) (૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭ (બાતમી) (૧૦) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫ (બાતમી) (૧૧) અ.લો.૨. રોનકકુમાર જયરામભાઈ બને ૧૧૧૦૪તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *