એન.ડી.પી.એસ. ના ગુનામા નાસતી ફરતી મહીલા આરોપીને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન- ૦૨
Ahmedabad news

એન.ડી.પી.એસ. ના ગુનામા નાસતી ફરતી મહીલા આરોપીને પકડી લઈ કાયદેસર કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન- ૦૨

Views: 25
1 0
Spread the love

Read Time:2 Minute, 40 Second

અમદાવાદ શહેર.મે. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર .ઝોન-૨ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓ બાબતે તપાસ કરી શોધી કાઢી કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર , ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપર વિઝન હેઠળ ઝોન-૨ એલ.સી.બી સ્કોડના પો.સ.ઈ. એસ.આર.રાજપુત તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૧૨૨/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ.૮(સી), ૨૧(સી), ૨૯ મુજબના ગુનામાં નાસતી ફરતી મહીલા આરોપીને માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્રામગૃહ આગળથી પકડી લઈ કાયદેશરની કાર્યવાહી એલ.સી.બી. ઝોન-૨ સ્કોર્ડ દ્વારા કાવામાં આવેલ છે.આરોપીનું નામ :- શીતલ ઉર્ફે સામીયા ડો/ઓ ધીરજભાઈ પરમાર તે ફેસલ ઉર્ફે પુડી મકબુલભાઈ શેખની પત્ની ઉવ ૨૭ રહે. હાલ. લોખંડવાલા ફ્લેટ પહેલા માળે, ફિરોજભાઈના મકાનમાં, પટેલનુ મેદાન, દાણીલીમડા અમદાવાદ શહેર મુળ રહે. મન ૧ બળીયાદેવના મંદીરની પાસે, પરસોતમ કુંભારની ચાલી, ગરીબ નગર બહેરામપુરા અમદાવાદ શહેરકામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:(૧) પો.સ.ઇ. એસ.આર.રાજપુત(૨) અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી બનં ૭૬૫૫ (બાતમી)(૩)અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બને ૫૫૫૯(૪) અ.હે.કો. સફીક અહેમદ સીરાજ અહેમદ બનં ૩૯૬૦ (બાતમી)(૫) અ.હે.કો. દેવજીભાઈ ભીખાભાઈ બનં ૪૭૦૧(૬) અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ બનં ૫૬૩૭(૭) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧(૮) અ.પો.કો. ચિરાગ જયરામભાઇ બનં ૪૯૨૨(૯) અ.પો.કો. ભાગ્યપાલસિંહ વિજયસિંહ બનં ૧૨૦૪૭(૧૦) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫(૧૧) અ.લો.ર. રોનકકુમાર જયરામભાઈ બનં ૧૧૧૦૪ તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેર.

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *