શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ.સી ના ત્રણ કોમ્પ્રેસર ચોરી કરનાર આરોપીને પકડીપાડતી શાહીબાગ પોલીસ
Ahmedabad news

શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ.સી ના ત્રણ કોમ્પ્રેસર ચોરી કરનાર આરોપીને પકડીપાડતી શાહીબાગ પોલીસ

Views: 14
0 0
Spread the love

Read Time:2 Minute, 30 Second

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમીશ્નર સેક્ટર -2 , અમદાવાદ શહેર તથાનાયબ પોલીસ કમિશ્નર ,ઝોન-૪, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર , “એફ” ડીવીઝન, અમદાવાદ શહેરનાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓ બનતા અટકાવવા સારુ સુચના કરેલ જે અનુસંધાને પો.ઇન્સ શ્રી શાહીબાગ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૪૦૭૬૫/૨૦૨૪ ધી.બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબના કામે વી.એમ.પરમાર પો.સઇ તથા સાથેના સ્ટાફના માણસોએ બનાવવાળી જગ્યાની વિઝીટ કરેલ તથા આજુબાજુ ની ચાલીઓમાં નિરીક્ષણ કરી સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા તપાસ દરમ્યાન સાથેના આપો.કો. આનંદસિંહ મહીપાલસિંહ બ.નં.૧૨૯૯૫ તથા અ.પો.કો લલિતકુમાર ઘનશ્યામભાઇ બ.નં.૧૧૮૨૩ નાઓની હકીકત આધારે એક ઇસમ નામે- રાજેશ ઉર્ફે પપ્પુ સ/ઓ જયંતીભાઇ વિરચંદભાઇ પટણી (લેલીવાળા) ઉવ.૩૧ ધંધો-છુટક મજુરી રહે. પ્રસન્નકુમાર ભગુભાઇની ચાલી,વિશ્વવિધ્યાલયની સામે,બાબુપુરા, અસારવા શાહીબાગ, અમદાવાદ શહેરને તા.૦૩/૦૯/૨૦૨૪ નાકલાક,૨૨/૧૦ વાગે પકડી અટક કરી ગુનો શોધેલ છે.

આરોપીનું નામ:- રાજેશ ઉર્ફે પપ્પુ સ/ઓ જયંતીભાઇ વિરચંદભાઇ પટણી(લેલીવાળા) ઉવ.૩૧ ધંધો-છુટક મજુરી રહે. પ્રસન્નકુમાર ભગુભાઇની ચાલી,વિશ્વવિધ્યાલયની સામે,બાબુપુરા, અસારવા, શાહીબાગ,અમદાવાદ

બાતમી હકીકત મેળવનાર: અ.પો.કો.આનંદસિંહ મહીપાલસિંહ બ.નં.૧૨૯૯૫ તથા અ.પો.કો લલિતકુમારધનશ્યામભાઇ બ.નં.૧૧૮૨૩

કામગીરી કરનાર અધિ./કર્મચારી-

સર્વેલન્સ પો.સબ ઇન્સ. વી.એમ.પરમાર તથા સર્વેલન્સ સ્કવોડનાસ્ટાફના માણસો(જે.ડી.ઝાલા) પોલીસ ઈન્સપેકટર શાહીબાગ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *