છેલ્લા ૦૪ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પો સ્ટે ના મર્ડર અને સાપરાધ મનુષ્યવધ એમ કુલ ૦૨ ગુનાઓ માં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી. ઝોન -૦૨
Ahmedabad news

છેલ્લા ૦૪ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સિટી પો સ્ટે ના મર્ડર અને સાપરાધ મનુષ્યવધ એમ કુલ ૦૨ ગુનાઓ માં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતો એલ.સી.બી. ઝોન -૦૨

Views: 14
0 0
Spread the love

Read Time:3 Minute, 25 Second

પોલીસ કમિશનર સાહેબ અમદાવાદ શહેર નાઓના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ સાહેબ તથા ઇ.નાયબ પોલીસ કમિશનર ઝોન-ર સાહેબશ્ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ ઇ.નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઝોન-ર એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાન્તીલાલ બ.નં. ૧૧૮૪૧ નાઓને મળેલ ખાનગી બાતમી હકીક્ત આધારે માધવપુરા પો.સ્ટે વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના મર્ડર અને સાપરાધ મનુષ્યવધ એમ કુલ બે ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ધાંગધ્રા સીટી પો.સ્ટે. ને સોપવા તજવીજ કરવામાં આવેલ છે.

આરોપીનુ નામ :-

શાહરૂખ અનવરભાઇ જાતે જામ (મિયાણા) ઉ.વ.૨૭ ધંધો. કંઇ નહી રહે.જુની ખરાવાડ, હરીપરા રોડ કેમિકલ લાઇન ધાંગધ્રા તા-ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

વોન્ટેડ ગુનાઓની વિગત :-

(૧) સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પો.સ્ટે. ના ગુ.૨.નં.૧૧૨૧૧૦૧૫૨૧૦૬૬૭/૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૪, (સાપરાધ મનુષ્યવધ) ૨૭૯,૩૩૭,૩૩૮ તથા મોટર વ્હીકલ એકટ કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ

(૨) સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પો.સ્ટે. ના ગુ.ર.નં.૧૧૨૧૧૦૧૫૨૦૦૪૨૪/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૨(ખુન),૧૪૭,૧૪૮,૧૪૯, ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબ

મુદામાલની વિગત :

(૧) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ રૂ.૭૦,૦૦૦/-

(૨) પજેરો ફોર વ્હીલર ગાડી કિ.રૂ.૪,૦૦,000/-

મળી કુલ્લે કિ.રૂ.૪,૭૦,૦૦૦/- નો મુદામાલ

આરોપીના ગુનાહિત ઇતિહાસની વિગત

(૧) ધાંગધ્રા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૧૭/૨૦૧૭ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

(૨) ધાંગધ્રા સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૧૦/૨૦૧૯ ઇપીકો કલમ ૩૨૩,૪૨૭,૫૦૪, (૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ. કે.ડી.પટેલ(૨) અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ બનં ૫૫૫૯

(3) અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ બનં ૩૯૬૦

(૪) અ..હે.કો.કલ્પેશકુમાર પ્રેમજીભાઇ બ.નં.૫૬૩૭(૫) અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ બનં ૧૧૮૪૧ (બાતમી)(૬) અ.પો.કો. ચિરાગ જયરામભાઈ બર્ન ૪૯૨૨

(૭) અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન બનં ૧૨૯૫૫

(૮) અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ બનં ૮૭૭૦

(૯) અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ બ.નં.૭૩૩૪

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *