અમદાવાદની હોસ્પિટલમાં મહિલા નર્સ સાથે પટાવાળાએ શારીરિક અડપલા કર્યા, પોલીસે ધરપકડ કરી
Ahmedabad news

અમદાવાદની હોસ્પિટલમાં મહિલા નર્સ સાથે પટાવાળાએ શારીરિક અડપલા કર્યા, પોલીસે ધરપકડ કરી

Views: 34
1 0
Spread the love

Read Time:50 Second

અમદાવાદની હોસ્પિટલમાં મહિલા નર્સ સાથે પટાવાળાએ શારીરિક અડપલા કર્યા, પોલીસે ધરપકડ કરી અમદાવાદની એલજી હોસ્પિટલમાં મહિલા નર્સ સાથે પટાવાળાએ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભરત વાઘેલાની ધરપકડ કરી છે. આરોપી ભરત વાઘેલાએ પોલીસ પુછપરછમાં કહ્યું કે, “નર્સને મારા પર ઈર્ષા હોવાથી તેણીએ મારા પર આરોપ લગાવ્યો છે.” ફરિયાદ મુજબ, આરોપીએ અગાઉ પણ નર્સ સાથે શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે તેણીએ હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત કરી હતી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *