વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસનો મામલો,બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રોની ધરપકડ
Vadodra

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસનો મામલો,બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રોની ધરપકડ

Views: 21
0 0
Spread the love

Read Time:53 Second

વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાના પ્રયાસનો મામલો, બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રોની ધરપકડ કરાઈવડોદરામાં વરણામાના શંકરપુરા ગામમાં પોલીસ કોન્સ્ટેબલ હેકો ભુપતસિંહના હત્યાના પ્રયાસ મામલે બુટલેગર સરપંચ મહેશ ગોહિલના બે પુત્રો વિશાલ અને અક્ષયની ધરપકડ કરવામાં આવી છે.

નાગરિકોમાંથી બુટલેગરોનો ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા વિશાલ અને અક્ષયને ગામમાં ફેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, શંકરપુરા ગામમાં દારૂના કટીંગની બાતમી મળતા રેડ કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો.

રિપોરેટર ભરત ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *