અમદાવાદ શહેર પોલીસ દ્રારા પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત અમદાવાદ શહેર ખાતે કુલ:- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવી
Advertisement

અમદાવાદ શહેર પોલીસ દ્રારા પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત અમદાવાદ શહેર ખાતે કુલ:- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવી

Views: 37
0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second

અમદાવાદ શહેર પોલીસ દ્રારા પોલીસ આધુનિકરણ યોજના અંતર્ગત અમદાવાદ શહેર ખાતે કુલ:- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.આ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની અમદાવાદ શહેરના કુલ:- ૪૪ પોલીસ સ્ટેશન તથા ઝોન ૧ થી ૭ માં ૧-૧ મળી ૫૧ તથા કંટ્રોલરૂમ ખાતે- ૨ મળી કુલ- ૫૩ ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ફાળવણી કરવામાં આવેલ છે.•

ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની ઉપયોગીતા અંગેની તાલીમ તમામ પો.સ્ટે. માંથી ૫-૫ તથા ઝોન એલ.સી.બી. સ્ટાફમાંથી ૨-૨ પોલીસ કર્મચારીઓ તથા કંટ્રોલરૂમ તેમજ વિશેષ શાખામાંથી ૫-૫ પોલીસ કર્મચારીઓ મળીને કુલ:- ૨૫૦ પોલીસ કર્મચારીઓને તાલીમ આપવા આવેલ છે.• ડીજીટલ સાઉન્ડ લેવલ મીટરની PPTના માધ્યમથી તથા કેસલા કંપનીના કન્ટ્રી મેનેજર દ્રારા ઉપયોગ અને તેની જાળવણીની સમજ આપવામાં આવી તથા તેના ઉપયોગ સબંધે તાલીમાર્થીઓના ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ છે.#AhmedabadPolice #GujaratPolice #ગુજરાતપોલીસ #અમદાવાદપોલીસ #ahmedabadcity #ahmedabadtrafficpolice Harsh Sanghavi Gujarat Police Ahmedabad Traffic Police

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *