અમદાવાદમાં બાઈક સવાર શખ્સોએ યુવક પર ફાયરીંગ કર્યું,
Advertisement

અમદાવાદમાં બાઈક સવાર શખ્સોએ યુવક પર ફાયરીંગ કર્યું,

Views: 25
2 0
Spread the love

Read Time:48 Second

અમદાવાદમાં બાઈક સવાર શખ્સોએ યુવક પર ફાયરીંગ કર્યું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યાઅમદાવાદના નરોડા વિસ્તારમાં મંગળવારે સવારે હર્ષિલ નામના યુવક ઉપર બાઈક પર આવેલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આ અંગે પીઆઈ એમ.વી. પટેલે જણાવ્યું કે, “એક રાઉન્ડ મિસ ફાયર થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.” પોલીસને ફાયરિંગ બાદ ગોળીની ખાલી કારતૂસ મળી આવી છે. હર્ષિલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *