Gir shomnath Breaking news

ગીર સોમનાથમાં પથ્થરની ખાણના માલિકની છાતીમાં ગોળી મારી મહેતાજીએ હત્યા કરી

ગીર સોમનાથમાં પથ્થરની ખાણના માલિકની છાતીમાં ગોળી મારી મહેતાજીએ હત્યા કરી ગીર સોમનાથના ઉના તાલુકાના ઓલવાણ ગામમાં પથ્થરની ખાણના માલિક ભૂપતભાઈ રામની ખાણમાં મહેતાજી તરીકે કામ કરતા ભીમા ગઢવીએ...
Read More
Advertisement

અમદાવાદમાં બાઈક સવાર શખ્સોએ યુવક પર ફાયરીંગ કર્યું,

અમદાવાદમાં બાઈક સવાર શખ્સોએ યુવક પર ફાયરીંગ કર્યું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યાઅમદાવાદના નરોડા વિસ્તારમાં મંગળવારે સવારે હર્ષિલ નામના યુવક ઉપર બાઈક પર આવેલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના...
Read More
Rajkot Gujarat

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈ ધંધુકામાં 5 હજાર ક્ષત્રિયો ભેગા થયા

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈ ધંધુકામાં 5 હજાર ક્ષત્રિયો ભેગા થયા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અમદાવાદના ધંધુકામાં રવિવારે સાંજના...
Read More
Vadodra

વડોદરામાં બાળકના હાથમાં બાઈકનું સ્ટિયરિંગ આપી બાઈક ચલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ

વડોદરામાં બાળકના હાથમાં બાઈકનું સ્ટિયરિંગ આપી બાઈક ચલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાઈકનું સ્ટિયરિંગ બાળકના હાથમાં આપી બાઈક ચલાવનાર તૌફિક વોહરાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે...
Read More
Vadodra

વડોદરામાં રિક્ષા પાછળ લટકીને રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધા

વડોદરામાં રિક્ષા પાછળ લટકીને રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધાવડોદરા શહેરમાં રિક્ષા પાછળ લટકીને વીડિયો રીલ બનાવનાર 4 સગીર સહિત 8 શખ્સોને પોલીસે પકડી લીધા...
Read More
Ahmedabad news

અમદાવાદની હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં દર્દીના સગાંવહાલાંએ ડોક્ટરને માર માર્યો

અમદાવાદની હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં દર્દીના સગાંવહાલાંએ ડોક્ટરને માર માર્યો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામેઅમદાવાદમાં સરખેજની હોસ્પિટલમાં દર્દીનું સાવાર દરમિયાન મોત થતા દર્દીના સગાંવહાલાંએ ડોક્ટરને માર મારી હોસ્પિટલમાં તોડફોડ કરી,...
Read More
Ahmedabad news

મિલ્કત સંબંધી પાસા અટકાયતની ધરપકડ કરતી શાહીબાગ પોલીસ

મિલ્કત સંબંધી પાસા અટકાયતની ધરપકડ કરતી શાહીબાગ પોલીસ પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર , સેક્ટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર , ઝોન-૪, અ’વાદ શહેર સાહેબ...
Read More
Ahemdavad

હોટલમાંથી બહાર નીકળેલા યુવકને ધમકાવી નકલી પોલીસે પૈસા પડાવ્યાઃ 24 કલાકમાં જ પકડાઈ ગયા

હોટલમાંથી બહાર નીકળેલા યુવકને ધમકાવી નકલી પોલીસે પૈસા પડાવ્યાઃ 24 કલાકમાં જ પકડાઈ ગયા ન્યૂ ક્લોથ માર્કેટમાં કામ કરતા યુવક પાસેથી 10 હજાર માગ્યા, અંતે 3 હજાર લઈ ફરાર...
Read More
Ahmedabad news

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરીઅમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક વેપારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક વેપારીની સ્યુસાઈડ નોટના આધારે પોલીસે 3...
Read More
Ahmedabad news

અમદાવાદમાં કરણી સેનાના રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ક્ષત્રિય આગેવાનની અપીલ

અમદાવાદમાં કરણી સેનાના રાજ શેખાવતની પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા ક્ષત્રિય આગેવાનની અપીલ અમદાવાદ એરપોર્ટ પર કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરીને વાનમાં બેસાડતી વખતે પોલીસકર્મીએ તેમની પાઘડી...
Read More