પ્રોહીબીશન ના ગુનામાં 1 વર્ષેથી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી શાહીબાગ પોલીસ.
Ahmedabad news

પ્રોહીબીશન ના ગુનામાં 1 વર્ષેથી નાસ્તા ફરતા આરોપી ને ઝડપી પાડતી શાહીબાગ પોલીસ.

Views: 31
2 0
Spread the love

Read Time:2 Minute, 42 Second

ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ હાલમાં નાસતા ફરતા આરોપી પકડવા અંગેની ડરાઇવ આપેલ હોય જેઅનુસંધાનેમે.પોલીસ કનમશ્નર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમીશ્નર શ્રી,સેક્ટર-૨, અ’વાદ શહેર તથા નાયબ પોલીસ કનમશ્નર શ્રી,ઝોન-૪, અ’વાદ શહેર તથા મદદનીશ પોલીસ કનમશ્નર “એફ” ડીવીઝન, અમદાવાદ શહેર નાઓના માગષદશષન હેઠળ શાહીબાગ નસનન પો.ઈન્સ.શ્રી જે.ડી.ઝાલા તથા સવેલન્સ પો.સબ ઇન્સ વી.એમ.પરમાર ની સુચનો તેમજ માગષદશષન હેઠળ શાહીબાગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ સવેલન્સ સક્વૉડના માણસોની ટીમો બનાવેલ હોય દરમ્યાન અ.હે.કો કલ્પેશસ સિંહ સકનુસ સિંહ અને અ.પો.કો રાજેશ અિંબાલાલ તથા અ.પો.કો ભુપેન્દ્રકુમાર કર નભાઇ અને અ.પો.કો સકરપાલસ અનવરસ સિંહ નાઓએ શાહીબાગ પોલીસ સ્ટેશન ધી પ્રોહી એક્ટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબના ગુનાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતો આરોપી- માધવ અનુપજી મીણા રહે.નનલકંઠ મહાદેવની ચાલી,અસારવા,શાહીબાગ અમદાવાદ શહેર મુળ વતન અનોપુરા ગામ પોસ્ટ તા. સુમેરપુર જી.પાલી રાજસ્થાનની નવરૂધ્ધમાં ના.કોટષમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ ઇશ્યુ થયેલ હોય જેથી સદરી આરોપીને પકડવા સારૂ ટેકનીકલ સોસષનો ઉપયોગ કરી આરોપીને તેના વતન રાજસ્થાન ખાતે થી હસ્તગત કરી ઉપરોક્ત ગુનાના કામે કલાક અટક કરી સારી કામગીરી કરેલ છે. આરોપીનુ નામ:- માધવ અનુપજી મીણા રહે.નનલકંઠ મહાદેવની ચાલી,અસારવા,શાહીબાગ અમદાવાદ શહેર મુળ વતન અનોપુરા ગામ પોસ્ટ તા. સુમેરપુર જી.પાલી રાજસ્થાન કામગીરી કરનાર અધી/કનમચારી:- પોલીસ ઈન્સપેક્ટર જે.ડી.ઝાલા સવેલન્સ પો.સબ.ઇન્સ. વી.એમ.પરમાર અ.હે.કો કલ્પેશ સિહ સકનુસ સિંહ અ.પો.કો રાજેશ અિંબાલાલ અ.પો.કો ભુપેન્દ્રકુમાર કર નભાઇ અ.પો.કો સકરપાલસ સિંહ અનવરસ સિંહ અને સવેલન્સ સ્કવોડ

ક્રાઈમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *