સુરતમાં VR મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી
Breaking news

સુરતમાં VR મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી

Views: 33
1 0
Spread the love

Read Time:41 Second

સુરતમાં VR મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળીસુરતના ડુમ્મસ રોડ પર આવેલ પ્રખ્યાત VR મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ VR મોલને ધમકીનો મેઈલ આવ્યો હતો. મેલમાં લખ્યું હતું કે, જેટલાને બચાવવા હોઈ તેટલાને બચાવી લો મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. હાલ આખો મોલ ખાલી કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સિવાય દેશમાં કુલ 52 જગ્યાએ ધમકી ભર્યા મેઇલ આવ્યા છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *